By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    10 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Valsad News: સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે યોજી બેઠક, રેલવે પ્રશ્નો અને દક્ષિણ ગુજરાતની સ્વાસ્થ્ય સેવાઓ અંગે કરી ચર્ચા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Valsad News: સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે યોજી બેઠક, રેલવે પ્રશ્નો અને દક્ષિણ ગુજરાતની સ્વાસ્થ્ય સેવાઓ અંગે કરી ચર્ચા

AgraGujarat Rajkot
Last updated: 2025/12/03 at 5:31 PM
4 months ago
Share
Valsad News: સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે યોજી બેઠક, રેલવે પ્રશ્નો અને દક્ષિણ ગુજરાતની સ્વાસ્થ્ય સેવાઓ અંગે કરી ચર્ચા
SHARE

Contents
​રેલવે સુવિધાઓ અંગે ચર્ચા અને આભાર વર્ષા પ્રશ્નોનો સત્વરે સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી

વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે તાજેતરમાં દિલ્હી સંસદ ભવન ખાતે કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાના મત વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના નાગરિકોની સુખાકારી માટે રેલવે અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી

​રેલવે સુવિધાઓ અંગે ચર્ચા અને આભાર વર્ષા

સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે વલસાડ જિલ્લાના વિવિધ રેલવે સ્ટેશનો પર માળખાકીય સુવિધાઓ વધારવા અને મુસાફરો માટે વધુ ઉપયોગી સવલતો ઉપલબ્ધ કરાવવા બાબતે વિગતવાર રજૂઆત કરી હતી. આ ઉપરાંત વલસાડ રેલવે વિભાગ દ્વારા ભૂતકાળમાં બંધ કરવામાં આવેલા બે રસ્તાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે બદલ ધવલ પટેલે વલસાડની સમગ્ર જનતા વતી કેન્દ્રીય રેલ મંત્રીનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. આ નિર્ણય થકી સ્થાનિકોને પરિવહનમાં મોટી રાહત મળી છે

​સ્વાસ્થ્ય સેવાઓના વિસ્તરણ અંગે રજૂઆત

સાંસદ ધવલ પટેલે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડા સાથે પણ રૂબરૂ મુલાકાત કરી હતી, આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતના છેવાડાના માનવી સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનો હતો. ધવલભાઈ પટેલે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સારી બનાવવા તેમજ લોકોને ઘરઆંગણે અધતન સારવાર મળે તે માટે ગહન ચર્ચાઓ કરી હતી.

પ્રશ્નોનો સત્વરે સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી

આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આ સાથે તેમણે સાંસદ ધવલ પટેલના પ્રશ્નોનો સત્વરે સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, ​આમ, સંસદ સત્ર દરમિયાન લોકસભાના દંડક તરીકેની વ્યસ્ત કામગીરી વચ્ચે પણ ધવલભાઈ પટેલે પોતાના મતવિસ્તારના વિકાસકામોને પ્રાધાન્ય આપી જનહિતલક્ષી અભિગમ દાખવ્યો છે.

આ પણ વાંચો – Ahmedabad News: TRB ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ શરૂ, 650 TRB માનદ સેવકોની ભરતી માટે 800 મીટરની દોડ

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
રાજકોટ

નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી

Editor By Editor 9 hours ago
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?