By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    50 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    2 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    3 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    4 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સતત ત્રણ વર્ષ એકપાત્રીય અભિનયમાં અવ્વલ રહી વરદા યાજ્ઞિકે વિક્રમ સ્થાપ્યો રાજકોટની અભિનેત્રી વરદા રાજુ યાજ્ઞિક દ્વારા એકપાત્રીય અભિનય સ્પર્ધાનો પ્રથમ વિક્રમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

સતત ત્રણ વર્ષ એકપાત્રીય અભિનયમાં અવ્વલ રહી વરદા યાજ્ઞિકે વિક્રમ સ્થાપ્યો રાજકોટની અભિનેત્રી વરદા રાજુ યાજ્ઞિક દ્વારા એકપાત્રીય અભિનય સ્પર્ધાનો પ્રથમ વિક્રમ

agragujaratnews
Last updated: 2023/12/19 at 8:06 PM
1 year ago
Share
સતત ત્રણ વર્ષ એકપાત્રીય અભિનયમાં અવ્વલ રહી વરદા યાજ્ઞિકે વિક્રમ સ્થાપ્યો  રાજકોટની અભિનેત્રી  વરદા રાજુ યાજ્ઞિક દ્વારા એકપાત્રીય અભિનય સ્પર્ધાનો પ્રથમ વિક્રમ
SHARE

પરદાદા, દાદા, દાદી, માતા પિતાનાં અભિનય વારસાને આગળ વધારી પરિવાર અને રાજકોટનું નામ રોશન કરતી દિકરી

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા યોજાયેલ એકપાત્રીય અભિનયમાં ગુજરાતના રાજકોટ સ્થિત નાટ્ય-પરિવારની અભિનય વારસ – વરદા રાજુ યાજ્ઞિકે વર્ષ ૨૦૨૧,૨૦૨૨ અને ૨૦૨૩ની સતત ત્રણ-ત્રણ એકપાત્રિય અભિનય શહેર, પ્રદેશ અને રાજ્ય સ્તરની અંતિમ સ્પર્ધાઓમાં વિજેતા બની વિક્રમ સ્થાપ્યો છે.આ ત્રણે સ્પર્ધા તેણીએ

ગાંધારી, ડોલ્સ હાઉસની નોરા અને મહાભારતની શિખંડીનીના ચીર-સ્મરણીય પાત્રોનો અભિનય કર્યો હતો જેના થકી – યુવા ઉત્સવ સ્પર્ધાના ઇતિહાસમાં પહેલીજ વખત હેટ્રિક કરીને નવોજ વિક્રમ સ્થાપ્યો છે તેમજ  રાજકોટ અને ગુજરાત ગૌરવ વધાર્યું છે.

પરદાદા પ્રેમશંકર યાજ્ઞિક, દાદા-દાદી ભરત યાજ્ઞિક અને રેણુ યાજ્ઞિક તેમજ માતા-પિતા પ્રેમલ યાજ્ઞિક અને રાજુ યાજ્ઞિકના અભિનય વારસાને આગળ વધાર્યું છે અને  પરિવાર તથા રાજકોટનું નામ દીકરી વરદાએ નામ રોશન કર્યું છે.યુવા ઉત્સવમાં એકપાત્રિય અભિનય સ્પર્ધામાં સતત ત્રીજી વખત રાજ્ય કક્ષાએ પ્રથમ આવી નાટ્યકર્મી પરિવારનું ગોરવ વધાર્યું છે.વરદા હાલ MSU માં ફાઈનલ યર સાયકોલોજી માં અભ્યાસ કરે છે.અભિનય સાથે શાસ્ત્રીય નૃત્યમાં પણ રસ ધરાવે છે. તેણીએ કથક નૃત્યમાં વિશારદ કર્યું છે.અભિનયની તાલીમ તેણીએ દાદા ભરત યાજ્ઞિક અને પિતા રાજુ યાજ્ઞિક પાસે થી મેળવે છે.આગામી દિવસોમાં ફૂલ લેંથ નાટક, ott અને ફિલ્મ માં અભિનય કરવાની પણ ઈચ્છા છે. પરદાદા, દાદા, દાદી, માતા પિતાનાં અભિનય વારસાને આગળ વધાર્યો છે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
સ્પોર્ટ્સ

South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી

By 1 day ago
Russia Ukraine War: રશિયાએ યુક્રેનની શાળાઓ અને ઘરો પર કર્યો ડ્રોન હુમલો
Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન
WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
SA vs AUS: મેચ ડ્રો થઇ તો WTC 2025ની ટ્રોફી કોને મળશે?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?