By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Virat Kohliએ વધુ ફટકારી શાનદાર સદી, સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડની નજીક પહોંચ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Virat Kohliએ વધુ ફટકારી શાનદાર સદી, સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડની નજીક પહોંચ્યો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/24 at 6:49 PM
3 months ago
Share
Virat Kohliએ વધુ ફટકારી શાનદાર સદી, સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડની નજીક પહોંચ્યો
SHARE

Contents
વિરાટ કોહલીએ ત્રીજા નંબર પર બેટિંગ કરીને ઘણા રન બનાવ્યા વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે કોહલી સચિન તેંડુલકરના રેકોર્ડ નજીક પહોંચ્યો

વિરાટ કોહલી હવે ક્યારેક ક્યારેક ઘરેલુ ક્રિકેટ રમે છે. કોહલી હાલમાં વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યો છે, જ્યાં તેને બીજી સદી ફટકારી છે. આ સાથે તેને મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના નામે રહેલા વિશ્વ રેકોર્ડ તરફ વધુ એક પગલું ભર્યું છે. વિરાટ કોહલીએ 83 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. આ દરમિયાન તેને ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા.

વિરાટ કોહલીએ ત્રીજા નંબર પર બેટિંગ કરીને ઘણા રન બનાવ્યા

વિરાટ કોહલી વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી તરફથી રમી રહ્યો છે, જેની કેપ્ટનશીપ રિષભ પંત કરી રહ્યો છે. દિલ્હીનો સામનો આંધ્રપ્રદેશ સાથે થયો. પહેલા બેટિંગ કરતા આંધ્રનો સ્કોર આઠ વિકેટે 298 રન હતો. જ્યારે દિલ્હી રનનો પીછો કરવા ઉતર્યું ત્યારે ઓપનર અર્પિત રાણા કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો. કોહલી ટૂંક સમયમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો.

વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે

વિરાટ કોહલી આરામથી બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે ઓપનર પ્રિયાંશ આર્ય આક્રમક રીતે રન બનાવી રહ્યો હતો. પ્રિયાંશે 44 બોલમાં 74 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. જેમ જેમ વિરાટ કોહલી ક્રીઝ પર સ્થિર થયો, તેમ તેમ તેની ઈનિંગ ઝડપી થઈ, જેમ તે હંમેશા કરે છે. તેને પહેલા તેની અડધી સદી અને પછી તેની સદી પૂર્ણ કરી. તે પછી પણ તેને બેટિંગ ચાલુ રાખી.

કોહલી સચિન તેંડુલકરના રેકોર્ડ નજીક પહોંચ્યો

આ સદી સાથે વિરાટ કોહલી સચિન તેંડુલકરના બીજા એક વિશ્વ રેકોર્ડની નજીક પહોંચી ગયો છે. વિજય હજારે ટ્રોફી મેચ 50 ઓવરની હોય છે, તેથી તેને લિસ્ટ A ગણવામાં આવે છે. લિસ્ટ A માં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન ભારતના સચિન તેંડુલકર છે. તેને અહીં 60 સદી ફટકારી છે.

અત્યાર સુધી કોહલીએ લિસ્ટ A માં 57 સદી ફટકારી હતી, પરંતુ હવે તેમની પાસે 58 લિસ્ટ A સદી છે. આનો અર્થ એ થયો કે સચિન તેંડુલકરનો વિશ્વ રેકોર્ડ તોડવા માટે તેને અહીંથી ફક્ત ત્રણ વધુ સદીની જરૂર છે, જે કોહલી માટે ખૂબ મુશ્કેલ કાર્ય નથી. ઈંગ્લેન્ડના દિગ્ગજ ગ્રેહામ ગુચ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે, જેમના નામે 44 સદી છે.

આ પણ વાંચો: Rohit Sharmaએ ચોગ્ગા અને છગ્ગાનો કર્યો વરસાદ, ધમાકેદાર સ્ટાઈલમાં ફટકારી સદી

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
રાજકોટ

 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો

Editor By Editor 5 days ago
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?