By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    54 minutes ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    2 hours ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    3 hours ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    4 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: RCBની જીત પર ક્રેડિટ લેવા ગયેલો વિજય માલ્યા થયો જબરદસ્ત ટ્રોલ, જુઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

RCBની જીત પર ક્રેડિટ લેવા ગયેલો વિજય માલ્યા થયો જબરદસ્ત ટ્રોલ, જુઓ

Last updated: 2025/06/04 at 1:16 PM
5 days ago
Share
RCBની જીત પર ક્રેડિટ લેવા ગયેલો વિજય માલ્યા થયો જબરદસ્ત ટ્રોલ, જુઓ
SHARE

ભારતની બેંકો પાસેથી પૈસા લઈને વિદેશ ભાગી ગયેલ ભાગેડુ વિજય માલ્યાએ હાલમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીત પર ટીમને અભિનંદન આપ્યું છે. વિજય માલ્યાએ સોશિયલ મિડીયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાની ક્રેડિટ લેતો હોય તે રીતે ટીમને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મિડીયા પર વિજય માલ્યાએ લખ્યું કે ‘અંતે 18 વર્ષ પછી RCB આઈપીએલ ચેમ્પિયન બની જ ગઈ. આ વખતે આખી રમત દરમિયાન ટીમનું જોરદાર પરફોર્મન્સ રહ્યું. તેમણે ખૂબ બોલ્ડ અંદાજમાં આ ફાઈનલ રમી..અભિનંદન’.

આ પછી વિજય માલ્યાને સોશિયલ મિડીયામાં ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. લોકોએ તેમને ભારતના પૈસા પાછા આપવાની વાત કરી છે. અડધી રાત્રે વિજય માલ્યાને સોશિયલ મિડીયા પર ટ્રોલ કરવામાં આવ્યા છે. RCBની જીત પછી આખી ટીમ પર નોટોનો વરસાદ થયો હતો. 

શું RCBની જીતથી વિજય માલ્યાને પૈસા મળશે?

RCB ના માલિક તરીકેનો હક હવે યુનાઈટેડ સ્પીર્ટ્સ કંપની પાસે છે. હવે માલ્યા યૂનાઈટેડ સ્પિરિટ્સ સાથે જોડાયેલા નથી. એવામાં RCBની ફ્રેન્ચાઈઝી સાથે પણ માલ્યાને કોઈ સબંધ નથી. તો RCBને જીત પછી જેટલા પૈસા અને ઈનામો મળ્યા છે તેના પર વિજય માલ્યાનો કોઈ હક નથી. તેમને ટીમમાંથી કોઈ પૈસા આપવામાં આવસે નહી. વિજય માલ્યા હાલ યૂનાઈટેડ બ્રૂવરીઝ ગૃપના ચેરમેન પદ પર છે. 

You Might Also Like

Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips: જાણો ઉનાળામાં હળદરનું સેવન આરોગ્ય માટે કેટલું લાભકારક
હેલ્થ

Health Tips: જાણો ઉનાળામાં હળદરનું સેવન આરોગ્ય માટે કેટલું લાભકારક

By 4 hours ago
Earthquake: કરાચીમાં કેદીઓ જેલની દિવાલો તોડીને ભાગી છૂટયા, એક કેદીનું મોત
પ્રભુનું નામ સૌથી મોટું પુણ્ય છે
Indian ટીમના કોચ ગંભીરને જૂના મિત્રે આપ્યો, જીત નો મંત્ર
Bharat Gaurav Train: પ્રવાસીઓને છત્રપતિ શિવાજી મહારાજની વિરાસતના દર્શન કરાવશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?