By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિજયાદશમીની ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી, ઠેર-ઠેર રાવણદહન કરાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વિજયાદશમીની ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી, ઠેર-ઠેર રાવણદહન કરાયું

agragujaratnews
Last updated: 2023/10/24 at 6:59 PM
2 years ago
Share
વિજયાદશમીની ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમથી ઉજવણી, ઠેર-ઠેર રાવણદહન કરાયું
SHARE

  • ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી
  • પરંપરાગત રીતે કરવામાં આવ્યું રાવણદહન
  • સુરતમાં અનોખું રાવણદહન કરવામાં આવ્યું

નવરાત્રીના નવ નોરતા પૂર્ણ થયા બાદ આજે નવરાત્રીની પૂર્ણાહુતિ સમાન દશેરાનો તહેવાર છે. દશેરા એટલે કે દશમી રાત્રિ. અસત્યની સત્ય ઉપર વિજયની રાત્રિ, ધર્મની અધર્મ પર વિજયની રાત્રિ. રામની રાવણ અને અંબેમાની મહિષાસુર પર વિજયની રાત્રિ.

અનિષ્ટ પર ઈષ્ટના આ વિજયને વધાવતા તહેવાર દશેરા એટલે કે વિજયાદશમીની આજે દેશભરમાં ઠેર ઠેર ભાવભક્તિ અને ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં સુરત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ જેવા મોટા શહેરો તેમજ અનેક નાના શહેરો અને ગામડાઓમાં પણ ભાવભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત રીતે રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ અને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર પરંપરાગત રીતે શોભાયાત્રા કાઢી શસ્ત્રોની પૂજા કરી હતી. બારડોલીમાં પણ શસ્ત્રપૂજન કરાયું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સુરતમાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું,

સુરતમાં પોલીસ દ્વારા રાવણદહનનો એક અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રગ્સના દૂષણને અટકાવતા હોય અને ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ ફેલાવતા હોય એવા સ્લોગન્સ સાથે એક 18 ફૂટનું રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું હતું જેનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે ગુજરાત પોલીસે ડ્રગ્સના રાવણનું દશેરા પહેલા પણ દહન કર્યું છે અને હંમેશા ડ્રગ્સને ઝડપી આવું કામ ગુજરાત પોલીસ કરતી રહેશે. હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ગર્ભિત ચીમકી આપતા કહ્યું હતું કે અહીં જે કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે.

આ ઉપરાંત કોડીનાર, વડોદરા જેવા સ્થળોએ પણ રાવણદહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દેશની વાત કરીએ તો દિલ્હીમાં રામલીલા મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ખુદ પીએમ મોદી પોતે સામેલ થયા હતા. આ સિવાય પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌતે લાલ કિલ્લા ખાતેના રાવણદહન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત દેશના વિવિધ ભાગો જેવા કે જમ્મુ અને કાશ્મીરમાં તેમજ પંજાબમાં પણ પરંપરાગત રીતે રાવણદહન કરી ધૂમધામથી દશેરાના પાવનપર્વની ઉજવણી કરવામાં આવી હતી.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
ગીર સોમનાથ

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

Editor By Editor 1 day ago
કાકાએ જ લાજ લૂંટી: 14 વર્ષીય ભત્રીજીને ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવી 5 મહિના સુધી શોષણ
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?