By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જાણો કોણ છે છત્તીસગઢના નવા CM વિષ્ણુદેવ સાય ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

જાણો કોણ છે છત્તીસગઢના નવા CM વિષ્ણુદેવ સાય ?

agragujaratnews
Last updated: 2023/12/11 at 11:25 AM
2 years ago
Share
જાણો કોણ છે છત્તીસગઢના નવા CM વિષ્ણુદેવ સાય ?
SHARE

  • છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય
  • વિષ્ણુદેવે કોંગ્રેસના યૂડી મિંજને હરાવ્યા હતા
  • કુંકરી વિધાનસભાના છે ધારાસભ્ય

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ જોરદાર જીત નોંધાવી છે. આજે છત્તીસગઢ સીએમના નામની પણ જાહેરાત થઇ ગઇ છે. પાર્ટીએ રાજ્યની કમાન વિષ્ણુ દેવ સાંઈને સોંપી છે. સાય કુંકુરી વિધાનસભા સીટના ધારાસભ્ય છે. તેઓ આ વિધાનસભા ચૂંટણીમાં તેમણે તેમના નજીકના હરીફ કોંગ્રેસના યુડી મિંજને 25541 મતોના માર્જિનથી હરાવીને 87604 મતથી જીત્યા હતા.

પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળી ચૂક્યા છે

કુંકુરીથી આવેલા વિષ્ણુદેવ સાંય આદિવાસી સમુદાયમાંથી આવે છે. ભાજપે વર્ષ 2020માં તેમને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપી હતી. છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બનનાર વિષ્ણુદેવ સાંય ચાર વખત સાંસદ, બે વખત ધારાસભ્ય, બે વખત કેન્દ્રીય રાજ્ય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમને સંસ્થામાં કામ કરવાનો નોંધપાત્ર અનુભવ છે. સાંઈની ગણતરી સંઘના નજીકના નેતાઓમાં પણ થાય છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહના પણ ખૂબ નજીકના માનવામાં આવે છે. 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ તેમને કેન્દ્રીય મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ અજીત જોગી પછી આદિવાસી સમુદાયમાંથી આવનારા બીજા મુખ્યમંત્રી બન્યા છે.

સાય પૂર્વ સીએમ બઘેલ કરતા 3 વર્ષ નાના 

વિષ્ણુદેવ સાયનો જન્મ 21 ફેબ્રુઆરી 1964ના રોજ જશપુરના બગિયા ગામમાં થયો હતો. તેમનો જન્મ રામપ્રસાદ સાય અને જસ્મિની દેવીના ઘરે થયો હતો. તેઓ પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ કરતા 3 વર્ષ નાના છે. ખેડૂત પરિવારમાંથી આવતા, વિષ્ણુદેવે લાંબી રાજકીય યાત્રા કરીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. રાજ્ય અને દેશના રાજકારણમાં સક્રિય રહ્યા.

ખેડૂત પરિવારમાં થયો છે જન્મ

વિષ્ણુ દેવ સાંયનો જન્મ 21 ફેબ્રુઆરી 1964ના રોજ જશપુર જિલ્લાના બગિયા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. વિષ્ણુદેવ સાયનું પ્રાથમિક શિક્ષણ કુંકુરીમાં જ થયું હતું. આ પછી, તેમણે ત્યાંથી 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો, પરંતુ પછી તેમણે શાળા છોડી દીધી. પિતાને ખેતીમાં મદદ કરનાર સાયે 25 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમના પરિવારના અન્ય લોકો શરૂઆતથી જ જનસંઘ સાથે જોડાયેલા હતા.

બે વખત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે

વિષ્ણુ દેવ સાંયને વર્ષ 2006માં છત્તીસગઢના ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2011 માં પણ તેમને ફરીથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 8 જુલાઈ 2023 ના રોજ, તેમને ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા. રાજ્યના મોટા આદિવાસી ચહેરાઓમાં તેમની ગણના થાય છે. તેઓ આદિવાસી સમુદાયમાં પણ સારો પ્રભાવ ધરાવે છે.

સરપંચ તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંયએ 1990માં તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. ત્યારબાદ તેઓ 1998 સુધી ધારાસભ્ય રહ્યા હતા. 1999 માં તેઓ તેમની પ્રથમ લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. વર્ષ 2004માં વિષ્ણુદેવ સાંય ફરી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ 2009 અને 2014માં લોકસભા ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા હતા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં તેમને સ્ટીલ અને ખાણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ કોંગ્રેસ સરકારમાં વિવિધ સમિતિઓના સભ્ય પણ રહી ચૂક્યા છે. મહત્વનું છે કે વિષ્ણુદેવ સાંયે રાજકારણમાં તેમની કારકિર્દી સરપંચ તરીકે શરૂ કરી હતી.

સંપત્તિના મામલામાં સાય ભૂપેશથી પાછળ

વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચને આપેલી એફિડેવિટ મુજબ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની સંપત્તિ 6.5 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિષ્ણુદેવ સાયની સંપત્તિ 2.98 કરોડ રૂપિયા છે. આમાં તેમની ખેતી, જમીન અને મકાનો પણ સામેલ છે.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
સાયન્સ & ટેક્નૉલોજી

મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.

Editor By Editor 7 days ago
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?