By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    6 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલીમાં ૨૦૧૯ની સાપેક્ષમાં પાંચ ટકા મતદાન ઓછુ થયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલીગુજરાતન્યૂઝ

અમરેલીમાં ૨૦૧૯ની સાપેક્ષમાં પાંચ ટકા મતદાન ઓછુ થયું

agragujaratnews
Last updated: 2024/05/08 at 7:17 PM
2 years ago
Share
અમરેલીમાં ૨૦૧૯ની સાપેક્ષમાં પાંચ ટકા મતદાન ઓછુ થયું
SHARE

માત્ર ૫૦ ટકા લોકોએ જ મતદાનની ફરજ અદા કરી : પ૦.૭ ટકા મતદાન

અમરેલી લોકસભા બેઠક પર આકરા તાપમાં મતદારોએ જાણે બહાર નહી નીકળવાનું મન બનાવી લીધુ હોય તે મુજબ અમરેલીમાં ઓછુ મતદાન નોંધાયુ છે. ૫૦ ટકા જેટલા મતદારો પોતાની ફરજથી અળગા રહેતા જિલ્લાનું પ૦.૭ ટકા જ મતદાન નોંધાતા ૨૦૧૯ની સાપેક્ષમાં પાંચ ટકા મતદાન ઓછું થયું છે. જિલ્લામાં શરૂઆતથી જ રાજકીય પક્ષો વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી. જો કે મતદારોએ પોતાની તાકાત બતાવતા રાજકીય  પક્ષો પણ થોડીવાર વિચારતા થઇ ગયા છે. જો કે ભાજપના ઉમેદવારે પોતાની જીત થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો તો કોંગ્રેસ ઉમેદવારે પણ ખાતુ ખોલાવવાનું આશાવાદ વ્યકત કર્યો છે.

Contents
માત્ર ૫૦ ટકા લોકોએ જ મતદાનની ફરજ અદા કરી : પ૦.૭ ટકા મતદાનઅમરેલી લોકસભા બેઠક પર ૫૦.૦૮ ટકા મતદાન

અમરેલી લોકસભા બેઠક પર કુલ ૧3૭૧ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. જિલ્લામાં સૌથી વધુ મતદાન વિધાનસભા સીટ વાઇઝ કરવા જોઇએ. તો અમરેલી વિધાનસભા ૪૯.૦૪, ધારી વિધાનસભા ૪૬.૦૮, ગારીયાધાર વિધાનસભા ૪૭.૪3, લાઠી વિધાનસભા ૪૯.૫૦, મહુવા વિધાનસભા ૫૮.૨૨, રાજુલા વિધાનસભા ૫૨.૯૮, સાવરકુંડલા વિધાનસભા ૪૬.૯૫ ટકા જેટલું મતદાનના આંકડાઓ સામે આવ્યા હતા. ગત વખતે પપ.૫૭ ટકા મતદાન થયું હતું. તો આ વખતે ૫૦.૦૭ ટકા મતદાન થતાં ગત વખતની સરખામણી કરતાં પ.૯ ટકા જેટલું ઓછુ મતદાન નોંધાયુ હતું. તો સૌથી વધુ મતદાન મહુવા અને સૌથી ઓછુ મતદાન ધારી વિધાનસભા વિસ્તારમાં થયુ હતું. આ વખતે જબરદસ્ત કાર્યક્રમો પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા હોવા છતાં ઓછુ મતદાન થતાં ખૂબ જ નિરાશાજનક બન્યો છે.

અમરેલી લોકસભા બેઠક પર ૨૦૦૯ બાદ સૌથી ખરાબ મતદાનની સ્થિતિ આ વખતે જોવા મળી હતી. ૨૦૦૯ની ચૂંટણી વખતે 3૯.૬૭ ટકા મતદાન નોંધાયુ હતું. ત્યારબાદ મતદાનની વાત કરીએ તો ૨૦૧૪માં ૫૪.૨૧ ટકા મતદાન, ૨૦૧૯માં ૫૫.૭૫ ટકા મતદાન નોંધાયુ હતું. તો આ વખતે ઓછું મતદાન જોવા મળ્યું હતું.

આ ચૂંટણીના મોકપોલ દરમિયાન બીયું-૭, સીયુ ૯ અને વીવીપેટ ૨૨ જેટલા બદલવામાં આવ્યા હતા તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રબારીકા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સવારથી જ મતદાનનો બહિષ્કાર કયો હતો. ગામ લોકોએ વિવિધ માંગણીઓને લઇને વિરોધ દર્શાવ્યો હતો. જો કે પ્રશાસન દ્વારા સમજાવટ કર્યા બાદ મામલો થાળે પડયો હતો અને મતદાન કરવામાં આવ્યું હતું.

અમરેલી લોકસભા બેઠક પર ૫૦.૦૮ ટકા મતદાન

બેઠકો      ૭થી૯      ૭થી૧૧    ૭થી૧      ૭થી3      ૭થીપ      ૭થી૬

ધારી       ૮.૬૦      ૧૯.૭૮    ૨૮.૧3     33.૪૬     ૪૧.૦3     ૪૬.૦૮

અમરેલી   ૮.૬૫      ૨૧.૫૦    3૧.૪૯     3૭.૭૫     ૪૪.૧૪    ૪૯.૦૪

લાઠી       ૯.૧૮      ૨૨.૪૧    3૧.૯૧     3૮.૧૫     ૪૫.૪૮    ૪૯.૫૦

સાવરકુંડલા ૮. 3૮    ૨૦.૭૭    ૨૯.૬૨    3૫.૦પ    ૪૧.૮૯    ૪૬.૭૫

રાજુલા     ૧૦.૨૧    ૨3.૬૨     33.૫૯     ૪૦.3૭     ૪૮.૬૮    ૫૨.૫૮

મહુવા      ૯.૦૪      ૨૨.૭૧    3૪.૯૨     ૪3.૬૮     ૫3. 3૮    ૫૮.૨૨

ગારીયાધાર ૯.૮3     ૨૨.૧૪    3૦.૦૯     3૫.૭૨     ૪3.૮૬     ૪૭.૪3

કુલ        ૯.૧3      ૨૧.૮૯    3૧.૪૮     3૭.૮૫     ૪૫.૫૯    ૫૦.૦૭

You Might Also Like

સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી

 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ

 ધાનેરાના નેનાવા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સમાં આગ, એક યાત્રિકનું મોત

 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો

યુરોપ વર્ક પરમીટના નામે ઠગ ઇમિગ્રેશન ટોળકીનું 3.28 કરોડનું કૌભાંડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાજપના પૂર્વ નગરસેવકનો ભ્રષ્ટાચાર વીડિયો વાયરલ થતાં સર્કિટ હાઉસનું કરાયું શૃધ્ધિકરણ
રાજકોટ

 ભાજપના પૂર્વ નગરસેવકનો ભ્રષ્ટાચાર વીડિયો વાયરલ થતાં સર્કિટ હાઉસનું કરાયું શૃધ્ધિકરણ

Editor By Editor 4 days ago
બાળકોને આપણા ઘરનો રસ્તો શોધતા શીખવીએ
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
ઉપલેટામાં GUDCના ચાલતા કામના પાપે પીવાના પાણીમાં ભળ્યું ગંદુ પાણી
વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા પાંચ પ્રતિભાશાળી બહેનોનું નારી રત્ન એવોર્ડથી સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?