By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    49 minutes ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: અમે એ જ યહૂદીઓ છીએ, ક્ષમતાઓ અલગ છે, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને કહ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

અમે એ જ યહૂદીઓ છીએ, ક્ષમતાઓ અલગ છે, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને કહ્યું

agragujaratnews
Last updated: 2023/10/12 at 1:28 PM
2 years ago
Share
અમે એ જ યહૂદીઓ છીએ, ક્ષમતાઓ અલગ છે, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને કહ્યું
SHARE

  • ઈઝરાયેલનાં સંરક્ષણ દળો હમાસનો બોલાવશે ખાત્મો
  • નાગરિકો પર થયેલા અત્યાચારોનો બદલો લેવામાં આવશે
  • આતંકીઓએ વિદેશી નાગરિકોને પણ નિશાન બનાવ્યા


પેલેસ્ટાઈનનાં આતંકવાદી જૂથ હમાસને કડક શબ્દોમાં ચેતવણી આપતા ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે જણાવ્યું હતું કે “2023 એ 1943 નથી”. જર્મનીમાં નાઝી શાસન હેઠળ યહૂદીઓના અત્યાચારના પરોક્ષ સંદર્ભમાં તેમણે ઉમેર્યું હતું કે આજના યહૂદી લોકો “વિવિધ ક્ષમતાઓ” ધરાવે છે.

કોઈ ભૂલ ન કરશો

યોવ ગેલન્ટે તેમની ટિપ્પણીઓ બ્રસેલ્સમાં આયોજિત એક બેઠકમાં 31 નાટો સમકક્ષો માટે બ્રીફિંગ દરમિયાન આપી હતી. તેમણે કહ્યું હતું કે “અમને જોરદાર ફટકો પડ્યો છે. તેમ છતાં કોઈ ભૂલ કરશો નહીં, 2023 એ 1943 નથી. અમે એ જ યહૂદીઓ છીએ, પરંતુ અમારી પાસે જુદી જુદી ક્ષમતાઓ છે. ઇઝરાયેલ મજબૂત દેશ છે.

ઈઝરાયેલી નાગરિકો પર થયેલા અત્યાચારોની આપી માહિતી

ગેલન્ટે તેમને હમાસના આતંકવાદીઓ દ્વારા બાળકો, મહિલાઓ, પુરૂષો અને વૃદ્ધો પર કરવામાં આવતા અત્યાચારો વિશે પણ માહિતી આપી હતી. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયેલી સંરક્ષણ દળો હમાસનો ખાત્મો બોલાવશે.

વૈશ્વિક સમર્થનની પ્રંશસા

ઑક્ટોબર 7ના રોજ હમાસે ઈઝરાયેલ પર હુમલો શરૂ કર્યા પછી ઇઝરાયેલને મળેલા વૈશ્વિક સમર્થન માટે સંરક્ષણ પ્રધાને પ્રશંસા વ્યક્ત કરી હતી. ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ તેમને ઇઝરાયેલના નાગરિકો અને સૈનિકો તેમજ વિદેશી નાગરિકો સામેના કેટલાક હુમલાઓનો અનસેન્સર્ડ વિડિયો પણ બતાવ્યો હતો.

હમાસ એક ક્રૂર સંગઠન

“હમાસ એ ગાઝાનું ‘ISIS’ છે, તે એક ક્રૂર સંગઠન છે જેને ઈરાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. “ગાઝાનું ‘ISIS’ અમારી સરહદો પર અસ્તિત્વમાં રહેશે નહીં. આઈડીએફ હમાસને નષ્ટ કરશે. અમારા બાળકોના લોહીથી તેમના હાથ રંગાયેલા છે. અમે હમાસનાં બધા જ આતંકીઓનો ખાત્મો બોલાવીશું.

You Might Also Like

G7ની બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલનું કર્યુ સમર્થન!

Ahmedabad Plane Crash: મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને 1-1 કરોડની કરશે મદદ

Israel-Iran Conflict: 10 હજાર ભારતીયોના રેસ્કયુ માટે અભિયાન ચલાવશે ભારત

World Yoga Day: આ 5 યોગથી તમારો થાક થશે દૂર…જાણી લો ફટાફાટ

Dahodમાં 16થી 21 જૂન દરમ્યાન યોજાનારા યોગ સપ્તાહ ઉજવણીનો થયો પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન
રાષ્ટ્રિય

Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

By 5 days ago
Russiaએ યુક્રેનના બે શહેરો પર ફરી ડ્રોન અને મિસાઈલથી કર્યો હુમલો
Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ
T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?