By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    44 minutes ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    3 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    4 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: અમારે સાડી નહિ શિક્ષણ જોઈએ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

અમારે સાડી નહિ શિક્ષણ જોઈએ

agragujaratnews
Last updated: 2024/04/26 at 8:56 PM
1 year ago
Share
અમારે સાડી નહિ શિક્ષણ જોઈએ
SHARE

અંત્યોદય યોજના હેઠળ પ્રથમ વખત આપેલ ફ્રી સાડીઓ આદિવાસી મહિલાઓએ જિલ્લા ઑફિસમાં જઇને કરી પરત

ચૂંટણી નજીક આવતી હોવાથી આ સાડી આપી હોવાનું માનતી મહિલાઓ ગામની પરિસ્થિતિમાં  સુધારો લાવે તેને મત આપવા  મક્કમ

“અમને સાડી નથી જોઈતી. અમને જે જોઇએ છે તે આપો. અમારા ગામની શાળામાં શિક્ષક નથી, ગામના દવાખાનામાં ડૉકટર નથી,અમારા યુવાનો પાસે નોકરી નથી,ગામમાં પૂરતું પાણી નથી.આ બધું આપશો તો સાડી તો અમે જાતે પણ ખરીદી શકીશું”. આવા આક્રોશ ભર્યા શબ્દો છે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પ્રદર્શન કરી રહેલાં આદિવાસી મહિલાઓના. તેમને રેશનિંગની દુકાનમાંથી સરકારની અંત્યોદય યોજના હેઠળ મફત સાડી આપવામાં આવી છે જે થેલીમાં સાડી આપવામાં આવી છે તેના પર મોદીનો ફોટો છે એટલે બહેનો થોડામાં ઘણું સમજી ગયા છે. તેઓએ જણાવ્યું કે એવું જરૂરી નથી કે જેણે સાડી આપી છે તેમને જ અમે મત આપીએ.જેઓ અમારી માંગ પૂરી કરશે,ગામના લોકોની જરૂરિયાત પૂરી કરશે તેને અમે મત આપીશું.જિલ્લાના જવ્હાર, દહાણુ અને વિક્રમગઢ ની અંદાજે 300 આદિવાસી મહિલાઓએ આ સાડીઓ જિલ્લા ઑફિસમાં જઇને પરત કરી દીધી છે તેઓનું કહેવું છે કે ફ્રી માં સાડી આપવાને બદલે અમને એટલા સક્ષમ બનાવવામાં આવે કે અમે જાતે જ સાડી ખરીદી શકીએ.

Contents
અંત્યોદય યોજના હેઠળ પ્રથમ વખત આપેલ ફ્રી સાડીઓ આદિવાસી મહિલાઓએ જિલ્લા ઑફિસમાં જઇને કરી પરતચૂંટણી નજીક આવતી હોવાથી આ સાડી આપી હોવાનું માનતી મહિલાઓ ગામની પરિસ્થિતિમાં  સુધારો લાવે તેને મત આપવા  મક્કમ

વિગત એવી છે કે ગામમાં રેશનીંગની દુકાનોમાંથી અંત્યોદય યોજના હેઠળ સાડીના ફ્રી પેકેટ આપવામાં આવ્યા હતા.અંત્યોદય યોજના ના લાભાર્થીઓને રેશનની દુકાનમાં અનાજની સાથે એક થેલીમાં સાડી આપવામાં આવી હતી અને એ થેલી પર વડાપ્રધાન મોદીનો ફોટો છાપવામાં આવ્યો છે. સરકારની અંત્યોદય યોજના હેઠળ અતિગરીબ પરિવારને દર મહિને 35 કિલો અનાજ નજીવા દરે આપવામાં આવે છે.અત્યાર સુધીમાં ક્યારેય સાડી આપવામાં આવી નથી અને ચૂંટણી આવતા આ સાડી આપવામાં આવી છે એવું મહિલાઓ માને છે તેથી તેમનું કહેવું છે કે ફ્રી સાડી આપશે તેમને નહીં પરંતુ અમારી માંગ જે પૂરી કરશે તેને અમે મત આપીશું.ગામમાં જ નાને થી મોટી થયેલી બહેનોનું કહેવું છે કે  નાના હતા ત્યારથી બેડું ઊંચકી પાણી ભરવા જતા તે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયું નથી. આ પાણીના બેડા અને હાડમારી અમારા જીવનનો એક ભાગ છે બાળકોને ભણાવવા સખત મહેનત કરીએ છીએ છતાં બેરોજગાર છે. મળે છે.માટે ગામની પરિસ્થિતિમાં જે સુધારો લાવશે તેને મત આપવા બહેનો મક્કમ છે

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
સ્પોર્ટ્સ

South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી

By 2 days ago
Iranમાં ફસાયેલા ભારતીયોનું છલકાયું દર્દ, સરકારને કહ્યું-ત્રણ દિવસથી સુતા નથી…
Los Angeles Protests: 4100થી વધુ નેશનલ ગાર્ડ છતા સ્થિતિ બેકાબૂ, લોકોમાં આક્રોશ
Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું
Kavya Maran કરશે લગ્ન? SRHની માલિક અને બોયફ્રેન્ડની કુલ કેટલી છે સંપત્તિ?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?