By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    52 minutes ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખરા અર્થમાં કરુણાસભર બનવું એટલે શું?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ખરા અર્થમાં કરુણાસભર બનવું એટલે શું?

Last updated: 2025/04/24 at 3:51 AM
11 months ago
Share
ખરા અર્થમાં કરુણાસભર બનવું એટલે શું?
SHARE

કરુણાસભર બનવું એ શું છે? કૃપા કરી એ તમે તમારી જાતે જ શોધી કાઢો. તેને અનુભવો, જે મન દુભાયું છે, જેને દુભાવી શકાય છે શું તે ક્યારેય માફ કરી શકે? જે મન દુભાઈ શકે તેવું હોય તે શું ક્યારેય માફ કરી શકે? અને શું આવું મન કે જે દુભાતું હોય, જે સદ્ગુણ કેળવતું હોય, જે ઉદારતા વિશે સભાન હોય, શું તેવું મન કરુણાસભર હોઈ શકે? કરુણા, પ્રેમની જેમ, એવું કંઈક છે કે જે મનની બાબત નથી.
જ્યારે મન કરુણાસભર હોય, જ્યારે તે પ્રેમપૂર્ણ હોય ત્યારે તેને પોતાની એની જાણ નથી હોતી, પરંતુ જે ક્ષણે તમે સભાનપણે માફ કરો, ત્યારે એનું મન પોતાના હૃદયમાં પોતાનું કેન્દ્ર મજબૂત બનાવે છે. એમ જે મન સભાનપણે માફ કરે છે તે ક્યારેય ખરેખર માફ કરી શકે નહીં, તેને ક્ષમા એટલે શું તેની ખબર જ નથી. તે ફરીવાર દુભાય નહીં, દુ:ખી થાય નહીં તે માટે માફ કરે છે. તેથી મન ખરેખર શા માટે યાદ રાખે છે, શા માટે તે સ્મૃતિમાં સંગ્રહ કરે છે તે શોધી કાઢવું બહુ જ મહત્ત્વનું છે, કારણ કે મન અનંતકાળથી પોતાને વધારે મોટું દેખાડવાનો ઉપાય શોધે છે, મોટું થવા માંગે છે, કંઈક બનવા માંગે છે. જ્યારે મન કંઈક ન બનવા ઈચ્છતું હોય, કંઈ જ ન બનવા માંગતું હોય, બિલકુલ કંઈ જ નહીં ત્યારે એ અવસ્થામાં ત્યાં કરુણા હોય છે, એ અવસ્થામાં ન તો માફી હોય છે કે ન તો વ્યથિત થવાની સ્થિતિ; પરંતુ તે સમજવા માટે આપણે `અહં’ના સભાનતાપૂર્વકના વિકાસને સમજવો જ જોઈએ.
આમ, જ્યાં સુધી કોઈ ખાસ અસરને, કોઈ ખાસ સદ્ગુણને સભાનતાથી કેળવવાની વાત હોય છે, ત્યાં સુધી ત્યાં પ્રેમ ન હોઈ શકે, કરુણા ન હોઈ શકે, કારણ કે પ્રેમ અને કરુણા સભાન પ્રત્યેનું પરિણામ નથી.
જ્યાં પીડાની શક્યતા હોય ત્યાં પ્રેમ ન હોય
પ્રશ્નકર્તા એ જાણવા માંગે છે કે તે જેને પ્રેમ કરે છે તેને પોતાનું વર્તન દૂભવે તેવું છે. આ વાત તે પોતે જાણે છે, તો હવે તેણે મુક્તપણે, સ્વયંનું દમન કર્યા વગર કેવી રીતે વર્તવું? તમે જાણો છો કે પ્રેમ કરવો એટલે મુક્ત થવું. તેમાં બંને પક્ષ મુક્ત હોય છે. જ્યાં પીડાની શક્યતા હોય, જ્યાં પ્રેમમાં દુ:ખી થવાની શક્યતા હોય, ત્યાં પ્રેમ ન હોય. તે પ્રેમ નથી, એ કેવળ માલિકીનું, પ્રાપ્ત કરવાનું એક સૂક્ષ્મ સ્વરૂપ છે. જો તમે ખરેખર કોઈને પ્રેમ કરતા હો તો જ્યારે તમે તમને સાચું લાગતું હોય તેવું કંઈ કરો ત્યારે બીજા પક્ષને તમે વ્યથિત કરો એવી કોઈ શક્યતા જ નથી રહેતી. જ્યારે તે વ્યક્તિ પાસે તમે તમારી મરજી મુજબ કંઈ કરાવવા ઈચ્છતા હોવ કે તે વ્યક્તિ પોતે પોતાની મરજી મુજબનું કંઈ તમારી પાસે કરાવવા માગતી હોય ત્યારે જ ત્યાં પીડા શક્ય બને. એટલે કે કોઈ તમારો કબજો ધરાવે તે તમને ગમતું હોય ત્યારે જ તે શક્ય બને. તમે તેમાં સલામતી અનુભવો, સુરક્ષિતતા અનુભવો અથવા રાહત અનુભવો ત્યારે બને. ભલે તમે જાણતા હો કે રાહત ક્ષણિક-ક્ષણભંગુર છે, છતાં તમે એવી રાહત મળે તે ઈચ્છો છો.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ધર્મ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

Editor By Editor 1 day ago
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?