- નારિયેળનું તેલ મિક્સ કરીને ભાત ચઢવો અને પછી ફ્રિઝમાં રાખીને કેલેરી ઘટાડો
- ભાતનું ઓસામણ પણ વજન ઘટાડવામાં તમારી મદદ કરશે
- ડાયટમાં ખાસ રીતે બનાવેલા ભાતને સામેલ કરો
શું તમે પણ ભાત ખાવાના શોખીન છો તો સારી વાત છે. તે અનેક લોકોનું પ્રિય ભોજન છે.પરંતુ જો તમે હાઈ સ્ટાર્ચ સામગ્રીના કારણે વજન ઘટાડવા માટે તેને ટાળો છો. જો કે અનેકવાર તે વજન ઉતારનારા લોકોના લિસ્ટમાં સામેલ થઈ જાય છે. પણ શું તમે જાણો છો કે આ ચોખાને ખાસ રીતે રાંધીને તમે વજન ઘટાડી શકો છો. આ પ્રક્રિયાથી તમે ભાતનું સેવન ચાલુ રાખી શકો છો અને વધારાનું વજન ઘટાડી પણ શકો છો.
નારિયેળ સાથે બનાવો
સફેદ ચોખાને બનાવતી સમયે નારિયેળનું તેલ મિક્સ કરો અને પછી તેને ચઢાવીને ફ્રિઝમાં રાખવાથી તેની કેલેરી ઓછી કરી શકા છે. આ કારણ છે કે તે ભાતમાં સ્ટાર્ચ પ્રતિરોધક પ્રમાણ ઓછું રહે છે. તે એક પ્રકારનું ફાઈબર છે અને તે શરીર પચાવી શકતું નથી. હવે એક વાસણમાં પાણી લો અને તેને ઉકાળો. અડધા કર ચોખા લો અને એક ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. નારિયેળ તેલને પાણીમાં મિક્સ કરો. ચોખાને ઉકાળતા પાણીમાં 40 મિનિટ રહેવા દો. તે તઢાસ જાય તો તેને 12 કલાક ફ્રિધઝમાં રાખી લો. આ પછી તેનો ઉપયોગ કરો.
ચોખાનું ઓસામણ
વજન ઘટાડવા માટે સફેદ ચોખાની અન્ય એક મદદ લો, જ્યારે તમે તેને બનાવો છો ત્યારે તમે તેનું ઓસામણ તાઢો ઠોય આ કારણે તેની બનાવટમાં ફેરફાર વધ છે અને તે વજન ઘટાડવાનું વિચારનારા માટે મદદ કરે છે. ઓસામણનું પાણી વજન ઘટાડવામાં લાભ કરશે.
ઓસામણને ગાળી લો
ભાતના સ્ટાર્ચને ઘટાડવા માટે ત્રીજો ઉપાય છે કે પાણીની સાથે જ ચઢવો અને વધારાનું પાણી ગાળી લો, આમ કરવાથી ભાતનો દાણો છુટ્ટો દેખાશે. આ સિવાયતમે તેને કાણાવાળા વાસણની મદદથી ગાળી શક છો. 15 મિનિટ સુધી તેને ઉકાળો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. તમારી મનોકામના પૂરી થશે અને તમે ભાતની મજા પણ માણી શકશો.