By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    1 second ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    1 hour ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    2 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    4 hours ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Last updated: 2025/06/09 at 4:52 PM
3 hours ago
Share
WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
SHARE

આજથી બે દિવસ પછી એટલે કે 11 જૂનના રોજ ઈંગ્લેન્ડના લોર્ડસ ખાતે ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025ની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. ક્રિકેટ રસિકો માટે આ મેચ ખુબજ ખાસ રેવાની છે, કેમ કે આ મેચમાં ઓસ્ટ્રેલીયા એનો વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ બચાવવા માટે મેદાનમાં ઉતરશે અને દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડના લોર્ડસ ખાતે ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી વાર ફાઇનલમાં સ્થાન પામી છે.
જો મેચ રદ્દ થશે તો કોણ જીતશે?
11 જૂનના રોજ ઈંગ્લેન્ડના લોર્ડસ ખાતે ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025ની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે, પરંતુ સમસ્યા એ થઈ છે કે આ મુકાબલા પહેલા ઈંગ્લેન્ડના લોર્ડસ ખાતે વરસાદ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. એવામાં સવાલ હવે એ થાય છે, કે જો વરસાદ કે અન્ય કોઈ કારણથી મેચ રદ્દ થાય તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025ની ટ્રોફી પર બંને માંથી કઈ ટીમનો દાવો નક્કી થશે?
બંને ટીમોને થઈ શકે છે ફાયદો?
ઈંગ્લેન્ડના લોર્ડસ ખાતે ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025ની ફાઇનલ મેચ જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર રદ્દ થાય છે, અથવા મેચ ડ્રો થાય છે તો બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે. જોકે ICCએ આ સમસ્યાને પહોંચી વળવા માટે 16 જૂનના રોજ એક વધારાનો દિવસ પણ રાખ્યો છે, જેથી કરીને મેચના પરિણામ સુધી પહોંચી શકાય.
મેચ જીતનારને કેટલા રૂપિયા મળશે?
ઈંગ્લેન્ડના લોર્ડસ ખાતે ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025ની ફાઇનલ મેચ આ વખતે જીતનાર ટીમ માટે રૂપિયાનો વરસાદ લઈને આવશે એવું લાગી રહ્યું છે. આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતવા વાળી ટીમને 30 કારોડ રૂપિયાની ઇનામી રકમ મળશે. જે IPL 2025ની ઇનામી રકલ કરતાં 10 કારોડ રૂપિયા વધારે છે. બીજા નંબરે રેહનાર ટીમને 18 કારોડ રૂપિયાની ઇનામી રકમ મળશે. જો બંને ટીમો સંયુક્ત રીતે જીતે છે તો વિનાંની રકમ બંને ટીમ વચ્ચે વહેંચી દેવાશે. 

You Might Also Like

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
ધર્મ

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

By 4 days ago
Rinku singh અને પ્રિયા સરોજની આજે સગાઇ,અખિલેશ યાદવ સહિત 300 VIP મહેમાન
'RJ મહવશ શ્રેયસ ઐયર એકસાથે', તો ફેન્સે ચહલને કહ્યું, બંનેને દૂર રાખો
Michael Clarkeએ આ ભારતીય ખેલાડી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
Elon Muskએ સોશિયલ મીડિયા પર કરાવ્યો પોલ, 80% લોકોનું મળ્યુ સમર્થન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?