By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફ્રાન્સે 303 ભારતીયોને લઈને જતું વિમાન કેમ કર્યું જપ્ત? આ કારણ જવાબદાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સે 303 ભારતીયોને લઈને જતું વિમાન કેમ કર્યું જપ્ત? આ કારણ જવાબદાર

agragujaratnews
Last updated: 2023/12/23 at 11:04 AM
2 years ago
Share
ફ્રાન્સે 303 ભારતીયોને લઈને જતું વિમાન કેમ કર્યું જપ્ત? આ કારણ જવાબદાર
SHARE

  • ફ્રાન્સે ભારતીયોને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન ટેકઓફ કરતા અટકાવ્યું
  • ચાર્ટર્ડ પ્લેનમાં 303 ભારતીય નાગરિકો હતા સવાર
  • ભારતથી નિકારાગુઆ જઈ રહેલા ચાર્ટર્ડ પ્લેને દુબઇથી ભરી હતી ઉડાન

ફ્રાન્સે ભારતીયોને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન ટેકઓફ કરતા અટકાવ્યું છે. આ વિમાનમાં 303 ભારતીય નાગરિકો સવાર છે, જે મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆ જઈ રહ્યા હતા. ફ્રાન્સની પોલીસ આ ભારતીય નાગરિકોની મુસાફરીની માહિતીની તપાસ કરી રહી છે. આ વિમાને દુબઈથી ઉડાન ભરી હતી.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ ફ્રાન્સે ભારતીય નાગરિકોને લઈને નિકારાગુઆ જઈ રહેલા એક વિમાનને જપ્ત કર્યું છે. આ પ્લેનમાં 303 ભારતીય નાગરિકો સવાર છે. ફ્રેન્ચ એજન્સીઓને શંકા છે કે વિમાનનો ઉપયોગ માનવ તસ્કરી માટે કરવામાં આવી રહ્યો છે. ફ્રેન્ચ પ્રોસીક્યુટર્સે જણાવ્યું હતું કે એક અનામી સૂચનાને પગલે પ્લેનને અટકાયતમાં લેવામાં આવ્યું હતું. આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે ભારતે પ્રજાસત્તાક દિવસના અવસર પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. મેક્રોને પોતે ટ્વીટ કરીને આ આમંત્રણ સ્વીકારવાની જાણકારી આપી છે. યુએસ પ્રમુખ જો બિડેને ઇનકાર કર્યા પછી મેક્રોનને મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

ફ્રેન્ચ અધિકારીઓએ શું કહ્યું?

ફ્રેન્ચ અધિકારીઓએ દાવો કર્યો છે કે, ભારતથી નિકારાગુઆ જઈ રહેલા પ્લેનનો ઉપયોગ માનવ તસ્કરી માટે થઈ શકે છે. આ પ્લેન સંયુક્ત આરબ અમીરાતથી ઉડાન ભરી હતી. ફ્રેન્ચ અધિકારીઓએ માહિતી આપી છે કે આ મુસાફરોની મુસાફરીની શરતો અને હેતુઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ માનવ તસ્કરીની શંકા અંગે તપાસ હાથ ધરી છે.

ચાર્ટર્ડ પ્લેને દુબઇથી ઉડાન ભરી

ફ્લાઇટમાં રોમાનિયન ચાર્ટર કંપનીના પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે દુબઇથી ઉડાન ભરી હતી. જ્યારે પોલીસે દરમિયાનગીરી કરી ત્યારે તે ટેકનિકલ સ્ટોપ માટે નાના વત્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. યાત્રીઓને શ્રેષ્ઠ સંભવિત સ્વાગત સુવિધાઓ પૂરી પાડવા માટે, વત્રી એરપોર્ટ પર રિસેપ્શન હોલને વ્યક્તિગત પથારી સાથે વેઇટિંગ લોન્જમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે, પોલીસે જણાવ્યું હતું. ફ્રાન્સના સત્તાવાળાઓએ હજુ એ જણાવ્યું નથી કે આ ભારતીય નાગરિકોને હજુ કેટલા દિવસ રાખવામાં આવશે અથવા તેમને ભારતમાં મોકલવાની કોઈ તૈયારી છે કે કેમ તે હવે જોવું જ રહ્યું.

નિકારાગુઆ અને માનવ તસ્કરી વચ્ચે શું સંબંધ છે?

નિકારાગુઆ એ મધ્ય અમેરિકન દેશ છે. નિકારાગુઆ ઉત્તરમાં હોન્ડુરાસ, પૂર્વમાં કેરેબિયન, દક્ષિણમાં કોસ્ટા રિકા અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરથી ઘેરાયેલું છે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારાઓ માટે આ દેશ સ્વર્ગ સમાન છે. દર વર્ષે હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ આ દેશમાંથી યુએસ-મેક્સિકો બોર્ડર પર પહોંચે છે. ગેરકાયદેસર વસાહતીઓને પણ આ માર્ગ પર ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં ભૌગોલિક સ્થાન અને ચોરી અને લૂંટ જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. નિકારાગુઆમાં આ સ્થળાંતર કરનારાઓ પર કોઈ વિશેષ તપાસ કરવામાં આવતી નથી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RMCની ચૂંટણી માટે ભાજપ દ્વારા મૂરતીયા પસંદગીનો પ્રારંભ
રાજકોટ

RMCની ચૂંટણી માટે ભાજપ દ્વારા મૂરતીયા પસંદગીનો પ્રારંભ

Editor By Editor 4 hours ago
મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
રાજકોટ સહિત રાજયમાં ૧૫ દિવસમાં LPGને લગતી ૧૦ હજારથી વધુ ફરિયાદો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?