By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
    India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
    12 minutes ago
    BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
    BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
    1 hour ago
    Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
    Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ
    2 hours ago
    WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
    WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો
    3 hours ago
    BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!
    BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: South Africa WTC ફાઇનલમાં વિજયનો સ્વાદ ચાખશે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

South Africa WTC ફાઇનલમાં વિજયનો સ્વાદ ચાખશે?

Last updated: 2025/06/14 at 3:16 PM
12 hours ago
Share
South Africa WTC ફાઇનલમાં વિજયનો સ્વાદ ચાખશે?
SHARE

હાલ દક્ષિણ આફ્રિકા પાસે 26 વર્ષ જૂનો હિસાબ ચૂકવવાનો એક સુવર્ણ અવસર આવ્યો છે. WTC ફાઇનલમાં જો દક્ષિણ આફ્રિકા બાજી મારી જાય છે, તો આવું થતાં જ દક્ષિણ આફ્રિકાને બેવડો ફાયદો થશે. ઓસ્ટ્રેલિયા સામે બદલો લેવાની સાથે-સાથે ICC ટ્રોફી જીતવાનો ટીમનો વનવાસ પણ પૂરો થશે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચમાં ફરક માત્ર એટલો છે કે આ વખતે વિજયનો રથ 26 વર્ષ પહેલાની જેમ ઓસ્ટ્રેલિયા તરફ નથી જઈ રહ્યો.

એક કેચ ચુકાયો અને મેચ હાથમાંથી સરી

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં હાલ દક્ષિણ આફ્રિકાનું પલડું વધારે ભારે દેખાઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આજથી 26 વર્ષ પહેલા ક્રિકેટ જગતમાં 13 જૂન 2025ના દિવસ જેવી એક ઘટના ઘટી હતી, જેનાથી મેચનું પરિણામ આખું બદલાઈ ગયું હતું. ગઇકાલના દિવસે એક એવી ઘટના બની હતી, જે 13 જૂન 1999ના રોજ બનેલી એક ઘટનાની યાદ તાજી કરી દે છે. સ્ટીવ વો સાથે બનેલી એક ઘટના જેમાં એક કેચ ચુકાઈ ગયો અને મેચ હાથમાંથી સરી ગઈ હતી.

26 વર્ષ જુની યાદો તાજા થઈ 

તારીખ  13 જૂન 1999 ના રોજ ICC ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક મેચ રમાઈ હતી. તે મેચમાં, વિશ્વ ક્રિકેટના મહાન ફિલ્ડરોમાંનો એક, દક્ષિણ આફ્રિકાનો હર્શેલ ગિબ્સ તત્કાલીન ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વોનો એક કેચ ચૂકી ગયો હતો. પરિણામ એ આવ્યું કે તે મેચમાં, સ્ટીવ વો તે તકનો લાભ લઈને એવી શાનદાર સદી ફટકારી ગયો કે ટીમનો ભવ્ય વિજય થઈ ગયો. ગઇકાલે એવીજ રીતે 13 જૂન 2025ના રોજ ટેમ્બા બાવુમાનો કેચ ચૂકી ચુકાઈ ગયો. અને હવે લાગી રહ્યું છે કે ઇતિહાસ ફરીવાર એનો રંગ જમાવશે.

કેપ્ટન પાસે આવી સુવર્ણ તક 

26 વર્ષ પછી, એટલે કે 13 જૂન 2025ના રોજ, WTC ફાઇનલમાં લોર્ડ્સના મેદાન પર આવી જ ઘટના બનતી જોવા મળી. આ વખતે, ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંના એક, સ્ટીવ સ્મિથ, દક્ષિણ આફ્રિકાના વર્તમાન ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમાનો કેચ ચૂકી ગયો. તેનો ફાયદો ઉઠાવીને, બાવુમા WTC ફાઇનલના ત્રીજા દિવસના અંત સુધી 65 રન પર અણનમ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાને હવે મેચ જીતવા માટે 69 રનની જરૂર છે. આનો અર્થ એ થયો કે કેપ્ટન બાવુમા પાસે દક્ષિણ આફ્રિકાને મેચ જીતવવા માટે એક સુવર્ણ તક રહેલી છે.

You Might Also Like

India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ

BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?

Aiden Markramએ પ્લેયર ઓફ ધ મેચનો જીત્યો એવોર્ડ, તોડ્યા ઘણા રેકોર્ડ

WTC ફાઈનલમાં જીત બાદ 'ચેમ્પિયન' પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને મળ્યા કરોડો

BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો
રાષ્ટ્રિય

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

By 1 day ago
WTC ફાઇનલના આયોજનની તક ભારતને નહીં મળે?
મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા
Israel Attacks Iran: ઈઝરાયલના ઈરાક પર હુમલા બાદ અમેરિકાનું મોટુ નિવેદન
WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?