By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અંગત પળોના ફોટા વીડિયો વાઈરલ કરી યુવતીને પરેશાન કરતા યુવકને મહિલા સહાયતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અંગત પળોના ફોટા વીડિયો વાઈરલ કરી યુવતીને પરેશાન કરતા યુવકને મહિલા સહાયતા

agragujaratnews
Last updated: 2024/02/05 at 7:23 PM
2 years ago
Share
અંગત પળોના ફોટા વીડિયો વાઈરલ કરી યુવતીને પરેશાન કરતા યુવકને મહિલા સહાયતા
SHARE

  • પ્રેમમાં ભાન ભૂલી પોતાનું સર્વસ્વ યુવકને સોંપી દેવું યુવતીને ભારે પડયું
  • એક સહભ્યાસુ વિદ્યાર્થી સાથે આંખો મળી જતા પ્રેમ પાંગર્યો હતો
  • બન્ને એક જ ગામમાં રહેતા હોઈ બાળપણના પ્રેમનો ઢંઢેરો

કહેવાયું છે ને કે પ્રેમની કોઈ ઉંમર કે કોઈ સીમા નથી હોતી ત્યારે મહેસાણા જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીને કઈક આવી જ પ્રેમ કહાની સામે આવી હતી.વિદ્યાર્થી અવસ્થામાં સ્કૂલે સાથે ભણતા પોતાના ગામના જ એક સહભ્યાસુ વિદ્યાર્થી સાથે આંખો મળી જતા પ્રેમ પાંગર્યો હતો.ભણતા ભણતા બન્ને પ્રેમી પંખીડા પ્રેમના તાંતણે બંધાયા હતા.અભ્યાસ બાદ યુવક મિકેનિકનું કામ કરવા લાગ્યો હતો અને યુવતી પોતાના પિતાના ઘરે રહેતી હતી.બન્ને એક જ ગામમાં રહેતા હોઈ બાળપણના પ્રેમનો ઢંઢેરો ગામ આખામાં પીટાઈ ગયો હતો.

યુવતીના પરિવારે પોતાની આબરૂ બચાવવા યુવતીને સમજાવી યુવક સાથેના સંબંધો ટોળાવી પાડયા હતા. યુવતી પ્રેમ સંબંધ તોડી દેતા યુવક તેના પર ગુસ્સે ભરાયો હતો અને જ્યારે પણ યુવતી ગામમાં જાય ત્યારે તેને અપશબ્દો બોલી પરેશાન કરતો હતો. અંગત પળોના ફેટા વીડિયો વાઇરલ કરવાની અને ઉપાડી જવાની ધમકીઓ આપતો હતો. જે બાબતે યુવક અને યુવતીના પરિવારો વચ્ચે પણ તકરાર સર્જાઈ હતી. જેમાં પોલીસ ફ્રિયાદ અંતે સમાધાન કરાયું હતું.

યુવક યુવતીના પ્રેમ સંબંધો તૂટયા બાદ સર્જાયેલ તકરારના સમાધાન બાદ પણ યુવકએ સોશિયલ મીડિયામાં ફેક આઇડી બનાવી યુવતી સાથેની અંગત પળોના ફેટા વીડિયો વાઇરલ કર્યા હતા. જે વાઇરલ પોસ્ટ વાયુ વેગે યુવતીના પરિવાર અને સમાજમાં ફ્રતી થતા યુવતીએ મહેસાણા મહિલા સહાયતા કેન્દ્રનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં પોલીસ સ્ટેશન બેઇઝડ સ્પોર્ટ સેન્ટરના કાઉન્સેલર નીલમ પટેલ દ્વારા યુવતીની રજુઆત આધારે યુવકને મહિલા સહાયતા કેન્દ્રમાં બોલાવી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

યુવતી યુવક સાથે સંબંધો રાખવા ન માંગતી હોવા છતાં યુવક તેને હેરાન કરતો હોઈ અને યુવતીના ફેટા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી બદનામ કરતો હોઈ તેને કાયદાકિત સમજણ આપી તેની કરતુતની ગંભીર અસરો સમજાવવામાં આવી હતી. જે બાદ યુવકની અક્કલ ઠેકાણે આવતા તેની પાસે રહેલ તમામ ફેટા અને વીડિયો ડીલીટ કરાવવામાં આવ્યા હતા. યુવકે પોતે ફ્રી યુવતીનો સંપર્ક નહિ કરવા તેને પરેશાન નહિ કરવા બાંહેધરી આપી હતી. આમ પ્રેમ સંબંધમાં વિપરીત પરિણામો મળતા ભય અને તકલીફેમાં મુકાયેલ એક યુવતીની સમસ્યાનું મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા સફ્ળતા પૂર્વક સમાધાન કરાવવામાં આવ્યું હતું.

વિદ્યાર્થી અવસ્થામાં પ્રેમના તાંતણે બંધાયેલ બે પ્રેમી પંખીડાએ પ્રેમની તમામ હદ વટાવી દીધી

વિદ્યાર્થી અવસ્થામાં જ પ્રેમના તાંતણે બંધાયેલ પ્રેમી પંખીડાઓએ ભવિષ્યનું કઈ પણ વિચાર્યા વગર એક બીજા પર વિશ્વાસ મૂકી દીધો હતો. યુવકે યુવતીને નાની મોટી ચીજવસ્તુઓ લાવી આપવા પાછળ અઢળક ખર્ચો કર્યો હતો. ત્યાં યુવતીએ પણ યુવકની તમામ ઈચ્છાઓ પૂરી કરવા તેના પર અંધળો વિશ્વાસ મૂકી પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું હતું. આમ પ્રેમમાં પ્રેમી યુગલે પોતાની તમામ હદો વટાવી દીધી હતી.

તૂટેલા પ્રેમને પામવા યુવકે યુવતીને ડરાવી ધમકાવી ઉપાડી જવાની ધમકીઓ આપી હતી

જે બાદ યુવક પોતાનો તૂટેલો પ્રેમ પામવા યુવતી જ્યારે પણ ગામમાંથી પસાર થતી ત્યારે તેને અપશબ્દો બોલી બન્નેની અંગત પળોના વીડિયો અને ફેટા વાઇરલ કરવાની ધમકીઓ આપતો હતો. અને જો સંબંધ નહિ રાખે તો તેને ઉપાડી જવાની ધમકીઓ આપતો હતો. જેથી યુવક સાથે પ્રેમ કરી પછતાવો અનુભવતી યુવતી યુવક થી પરેશાન બનતા તેના પરિવારને વાત કરતા યુવક અને યુવતીના પરિવાર વચ્ચે તકરાર સર્જાઈ હતી.જે મામલે બન્ને પક્ષે પોલીસ ફ્રિયાદ થયા બાદ તે મામલે સમાધાન કરવામાં આવ્યું હતું.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
રાજકોટ

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

Editor By Editor 5 days ago
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?