- સિડનીના વેસ્ટફીલ્ડમાં એક મૉલની ચકચારી ઘટના
- પોલીસે હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો
- પોલીસે રૅસ્કયૂ ઓપરેશન હાથ ધરી લોકોને હોસ્પિટલ ખસેડયા
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલા અને ધમધમતા મૉલમાં એક અજાણ્યા શખ્સો કેટલાક લોકો પર ફાયરિંગ કરી ચપ્પુ માર્યું હતું. આ સમગ્ર ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હતા જ્યારે કેટલાક ઈજાગ્રસ્ત થયા છે. પોલીસને ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે જઈ રૅસ્કયૂ ઑપરેશન હાથ ધર્યું હતું. પોલીસ સાથે હુમલાખોરની અથડામણમાં પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. જો કે શખ્સે શા માટે ફાયરિંગ કર્યું તે તપાસ ચાલુ છે.
નોંધ: આ સમાચાર સતત અપ-ડેટ થઈ રહ્યા છે.


