By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: World Cup 2023: કોહલીએ 14 કલાકથી વધુ બેટિંગ કરી, જુઓ રોહિતનો સમય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

World Cup 2023: કોહલીએ 14 કલાકથી વધુ બેટિંગ કરી, જુઓ રોહિતનો સમય

agragujaratnews
Last updated: 2023/11/09 at 9:39 PM
2 years ago
Share
World Cup 2023: કોહલીએ 14 કલાકથી વધુ બેટિંગ કરી, જુઓ રોહિતનો સમય
SHARE

  • વર્લ્ડકપ 2023 રોમાંચક મોળ પર આવ્યો
  • 3 ટીમોએ  સેમીફાઈનલમાં કરી લીધી છે એન્ટ્રી
  • વિરાટ કોહલી સૌથી વધુ ક્રીઝ પર રહ્યો

વિરાટ કોહલીએ વર્લ્ડકપ 2023માં શાનદાર બેટિંગ કરીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. કોહલીએ વનડે ફોર્મેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવા મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી છે. આ સાથે કોહલીના નામે વધુ એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. તે આ વર્લ્ડકપમાં બેટિંગ માટે સૌથી લાંબો સમય ક્રીઝ પર વિતાવનારો બેટ્સમેન બન્યો છે. ક્રીઝ પર વધુ સમય રહેવા મામલે કોહલીની બરાબરીમાં કોઈ ખેલાડી નથી.

ક્રીઝ પર રહેવા મામલે રોહિત બીજા નંબરે

મીડિયા રિપોર્ટ અનુસાર, વિરાટે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી બેટિંગ માટે લગભગ 14 કલાક અને 39 મિનિટ ક્રીઝ પર વિતાવી છે. આ બાબતમાં બાકીના ભારતીય ખેલાડીઓ ઘણા પાછળ છે. રોહિત શર્મા બીજા નંબર પર છે. રોહિતે 8 કલાક અને 23 મિનિટ વિતાવી છે, જ્યારે કેએલ રાહુલ ત્રીજા નંબર પર છે. રાહુલે 7 કલાક અને 20 મિનિટ અને શ્રેયસ અય્યર ચોથા અને શુભમન ગિલ પાંચમા ક્રમે છે. અય્યરે 6 કલાક અને 29 મિનિટ વિતાવી છે, જ્યારે ગિલે 5 કલાક અને 52 મિનિટ વિતાવી છે.

કોહલીએ વર્લ્ડકપ 2023માં 2 સદી ફટકારી

વર્લ્ડકપ 2023માં કોહલીના પ્રદર્શનની વાત કરવામાં આવે તો, તે ઘણું સારું રહ્યું છે. કોહલીએ વર્લ્ડકપમાં 2 સદી અને 4 ફિફ્ટી ફટાકારી છે. કોહલીએ સાઉથ આફ્રિકા સામે 101 રનની અણનમ ઈનિંગ રમી હતી, જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ અણનમ 103 રન બનાવ્યા હતા. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે 95 રન, શ્રીલંકા સામે 88 રન, ઓસ્ટ્રેલિયા સામે 85 રન અને અફઘાનિસ્તાન સામે અણનમ 55 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં એન્ટ્રી

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાએ પણ સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમીફાઇનલ 15 નવેમ્બરે અને બીજી સેમીફાઇનલ 16 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમવામાં આવશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
રાજકોટ

 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો

Editor By Editor 6 days ago
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?