By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    35 minutes ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    2 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    3 hours ago
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
    4 hours ago
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાન માટે સેમિફાઇનલનો દરવાજો ખુલ્લો, પરંતુ રસ્તો મુશ્કેલ!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

પાકિસ્તાન માટે સેમિફાઇનલનો દરવાજો ખુલ્લો, પરંતુ રસ્તો મુશ્કેલ!

agragujaratnews
Last updated: 2023/11/01 at 6:51 AM
2 years ago
Share
પાકિસ્તાન માટે સેમિફાઇનલનો દરવાજો ખુલ્લો, પરંતુ રસ્તો મુશ્કેલ!
SHARE

  • પાકિસ્તાને બાંગ્લાદેશને કોલકાતામાં 7 વિકેટે હરાવ્યું
  • પાકિસ્તાને વર્લ્ડની કપ 2023ની ત્રીજી મેચ જીતી છે
  • જીત સાથે પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત

પાકિસ્તાને કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને તેનો ત્રીજો ODI વર્લ્ડ કપ 2023 જીત્યો. આ જીત સાથે પાકિસ્તાને સેમીફાઈનલમાં જવાની આશા જીવંત રાખી છે. જીત બાદ પાકિસ્તાન પાંચમા સ્થાને આવી ગયું છે, જ્યાં પહેલા અફઘાનિસ્તાન હતું. જો કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 6-6 પોઈન્ટ્સ સમાન છે, પરંતુ નેટ રન રેટમાં તફાવતને કારણે બંનેની સ્થિતિ અલગ છે.

પાકિસ્તાન માટે સેમિફાઇનલની આશા જીવંત પણ રસ્તો મુશ્કેલ

જો કે પાકિસ્તાન માટે અહીંથી સેમીફાઈનલમાં પહોંચવું આસાન નહીં હોય. ટીમે આગામી બે મેચ જીતવી પડશે અને તે પછી પણ અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડી શકે છે. પાકિસ્તાનની સાથે અફઘાનિસ્તાન પણ સેમિફાઇનલની રેસમાં છે. અફઘાનિસ્તાને 6માંથી 3 મેચ જીતી છે અને પાકિસ્તાને 7માંથી 2 મેચ જીતી છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન આગામી તમામ મેચો જીતીને સેમિફાઇનલ માટે પ્રબળ દાવેદાર બની શકે છે.

ટોપ-4માં કોઈ ફેરફાર થયો નથી

તે જ સમયે, પાકિસ્તાનની જીતને કારણે ટોપ-4માં કોઈ ફેરફાર થયો નથી. ટૂર્નામેન્ટની યજમાન ભારતીય ટીમ 12 પોઈન્ટ સાથે ટોપના સ્થાને છે. આ પછી દક્ષિણ આફ્રિકા 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા 8-8 પોઈન્ટ સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. ત્રીજા નંબરે ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ +1.232 છે અને ચોથા નંબરે ઓસ્ટ્રેલિયાનો નેટ રન રેટ +0.970 છે.

બીજી ટીમોની પણ આ જ હાલત છે

બાકીની ટીમોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન 6-6 પોઈન્ટ સાથે પાંચમા અને છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાનનો નેટ રન રેટ નેગેટિવ -0.024 અને અફઘાનિસ્તાનનો નેગેટિવ -0.718 છે. આ પછી, શ્રીલંકા 4 પોઈન્ટ અને નેગેટીવ -0.275ના નેટ રનરેટ સાથે સાતમા, નેધરલેન્ડ 4 પોઈન્ટ અને નેટ રનરેટ -1.277 સાથે આઠમા, બાંગ્લાદેશ 2 પોઈન્ટ અને નેગેટિવ નેટ રનરેટ -1.446 સાથે નવમા ક્રમે છે. જ્યારે ઈંગ્લેન્ડ 2 પોઈન્ટ અને નેગેટિવ – 1.652ના નેટ રન રેટ સાથે દસમા સ્થાને છે.

You Might Also Like

Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન

6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત

Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ

Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને

Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
સ્પોર્ટ્સ

LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ

By 6 days ago
WTC Final 2025: વિરાટ-રોહિત ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
World Yoga Day: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે અદભૂત ફિટ…જાણો કેવી રીતે?
World Yoga Day 2025: 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'ના સંકલ્પ સાથે ભવ્ય ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?