By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    20 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: World Earth day: જાણો આ વર્ષે શું છે પૃથ્વી દિવસની ઉજવણીની થીમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

World Earth day: જાણો આ વર્ષે શું છે પૃથ્વી દિવસની ઉજવણીની થીમ

AgraGujarat Rajkot
Last updated: 2025/04/22 at 10:57 AM
11 months ago
Share
World Earth day: જાણો આ વર્ષે શું છે પૃથ્વી દિવસની ઉજવણીની થીમ
SHARE

દર વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ વખત અમેરિકામાં પર્યાવરણીય કાર્યકર્તા સેનેટર ગેરાલ્ડ નેલ્સન દ્વારા 1970માં પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના બાદથી દર વર્ષે 22 એપ્રિલના રોજ જુદી-જુદી થીમ પર પૃથ્વી દિવસની ઉજવણી કરાય છે. પ્રથમ વખત પૃથ્વી દિવસની ઉજવણી પર, 141 દેશોના 20 કરોડ લોકોએ આ દિવસની ઉજવણી કરી હતી.  આ પછી, દર વર્ષે કરોડો લોકો પૃથ્વી દિવસની ઉજવણી કરે છે. 

આ વર્ષે શું છે થીમ

લોકોમાં પર્યાવરણ સંરક્ષણ મામલે જાગૃતિને લઈને આ વર્ષે અભિનેતાથી લઈને રાજનેતાઓ પણ હવે પૃથ્વી બચાવો અભિયાનમાં જોડાયા છે.  આ વર્ષે ‘આપણી શક્તિ, આપણી પૃથ્વી’ પૃથ્વી દિવસની થીમ છે. આ થીમ સાથે જળવિદ્યુત, ભરતી, પવન અને સૌર ઉર્જા જેવા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વર્તમાન સંજોગોમાં સમગ્ર વિશ્વમાં પર્યાવરણમાં મોટા બદલાવ જોવા મળ્યા છે. અને એટલે જ છેલ્લા કેટલાક સમયથી પૃથ્વી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પર્યાવરણની સુરક્ષા કરવા વૈશ્વિક સ્તરે અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 

ગૃહ મંત્રી અમિત શાહે આપ્યો સંદેશ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું, “વિશ્વ પૃથ્વી દિવસ પર બધાને હાર્દિક શુભેચ્છાઓ. પૃથ્વીના જીવનને પોષિત કરે છે અને અમારા વિકાસ માટે પારદર્શી સ્થિતિનું પાલન કરવું જરૂરી છે. અને સંવર્ધન માટે અત્યંત સાવચેતીથી પરોપકાર કરો. મોદી સરકાર સતત વિકાસ માટે ગ્લોબલ પહલો આગળ વધારી રહી છે, અને અતૂટ ક્ષમતા સાથે આ ઉદ્દેશ્યની પૂર્તિ કરી રહી છે. હું તેમના સંરક્ષણવાદીઓની પણ જાણકાર કરી શકું છું રહે છે.”

પર્યાવરણનું કરો સંરક્ષણ

પૃથ્વી દિવસની ઉજવણીનો હેતુ પર્યાવરણીય સંરક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવાનો, પ્રદૂષણ ઘટાડવાનો અને ઊર્જા સહિતના સંસાધનોનો વપરાશ અટકાવવાનો છે.  પર્યાવરણનું સંરક્ષણ કરવા વર્તમાન સમયમાં વધુ પડતા પ્લાસ્ટીનો ઉપયોગ થવા લાગ્યો છે તેમાં ધરખમ ઘટાડો કરવો જોઈએ. પાણીની બોટલ, પાણીના પાઉચ, ચાના કપ વગેરે વસ્તુઓમાં પ્લાસ્ટીકનો ઉપયોગ વધ્યો છે. મોટાભાગે પાર્ટીઓ અને ફંકશનોમાં ડિસ્પોઝબેલ વસ્તુઓનો વપરાશ વધ્યો છે. તો લોકોએ બને ત્યાં સુધી રિસાઉક પ્રોડ્કટનો ઉપયોગ વધારવા પર ભાર મૂકયો હતો. 

આ ઉપરાંત તમે વીજળીનો બચાવ પણ કરી શકો છો. આજકાલ ઘણી બધી જગ્યાઓ પર આગના બનાવ બન્યા છે. તેમાં શોર્ટસર્કિટ થયું હોવાના કારણો સામે આવ્યા છે. લોકોએ વીજ બચાવ પર ભાર મૂકવો જોઈએ. જેમકે જરૂર ના હોય ત્યારે લાઈટ અને પંખા બંધ રાખવા તેમજ એસી અને કૂલરમાં પણ સ્વીચ બંધ કરો ત્યારે મેઈન સ્વીચ પણ બંધ કરવાનું રાખજો.  લોકો રીસાઈકલ પ્લાસ્ટીકનો ઉપયોગ કરી પર્યાવરણ બચાવોની ઝુંબેશનો હિસ્સો બની શકે છે. એવી વસ્તુઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો જે પર્યાવરણ માટે સલામત હોય. પ્રદૂષણ ઘટાડો અને નદીઓ અને નાળાઓમાં કચરો ફેંકવાને બદલે તેને કચરાપેટીમાં ફેંકી દો. એવી વસ્તુઓ ન ખરીદો જેની જરૂર નથી. આ વધુ પડતા વપરાશને કારણે, પૃથ્વી પર કચરાના ઉત્પાદનોનું પ્રમાણ વધે છે.

પર્યાવરણ બચાવવા તમામે વૃક્ષારોપણની ઝુંબેશમાં ભાગ લેવો જોઈએ. ખાસ કરીને બાળકોને નાનપણથી જ વીજ વેડફાટ અને પાણીનો વેડફાટ ના કરે તેનું ધ્યાન રાખો. પાણી અને વીજળી પર્યાવરણ અને આપણા માટે કેટલા મહત્વના છે તે સમજાવો. પાણીનો બગાડ ના થાય તેનું ધ્યાન રાખો.  બાળકોને આદત પાડો કે તેઓ જરૂર વગર લાઈટ પંખા બંધ રાખે. તેમજ આખો દિવસ ઘરમાં રહેવાના બદલે થોડી વાર બહાર અથવા બગીચામાં ચાલવાની પ્રેકટીસ કરે. જેથી કરીને તેઓ વૃક્ષના સંપર્કમાં આવે.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
રાજકોટ

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

Editor By Editor 2 days ago
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?