By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    15 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: World: વિશ્વના 10 શક્તિશાળી દેશોની યાદી જાહેર, જાણો ભારત કેટલામાં ક્રમે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

World: વિશ્વના 10 શક્તિશાળી દેશોની યાદી જાહેર, જાણો ભારત કેટલામાં ક્રમે?

AgraGujarat Rajkot
Last updated: 2025/04/17 at 3:52 PM
11 months ago
Share
World: વિશ્વના 10 શક્તિશાળી દેશોની યાદી જાહેર, જાણો ભારત કેટલામાં ક્રમે?
SHARE

વિશ્વના સૌથી શક્તિશાળી લશ્કરી દળોનું નવીનતમ રેન્કિંગ જાહેર કર્યું છે. આ વર્ષે પણ અમેરિકાએ પોતાની લશ્કરી શ્રેષ્ઠતા સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ભારતે ચોથા સ્થાને રહીને પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. ગયા વર્ષે નવમા ક્રમે રહેલું પાકિસ્તાન આ વખતે ટોપ 10માંથી બહાર નીકળી ગયું છે અને 12મા સ્થાને પહોંચી ગયું છે.

Global Firepower Ranking 2025 આ સૂચકાંક 60 થી વધુ પરિમાણો પર આધારિત છે, જેમાં લશ્કરી સંસાધનો, સંરક્ષણ બજેટ, શસ્ત્રોની ઉપલબ્ધતા, વ્યૂહાત્મક સ્થિતિ, તકનીકી કુશળતા અને ભૂગોળનો સમાવેશ થાય છે.

ટોપ 10 શક્તિશાળી દેશ

1. અમેરિકા

વિશ્વની સૌથી શક્તિશાળી સેના અમેરિકા જેમાં 13043 લશ્કરી વિમાનો, 1790 ફાઇટર જેટ અને 4640 ટેન્ક છે. અમેરિકાની નૌકાદળ, સાયબર પાવર અને વૈશ્વિક લશ્કરી થાણાઓ તેની શક્તિ દર્શાવે છે

2. રશિયા

યુદ્ધની અસર છતાં યુક્રેન બીજા ક્રમે છે. રશિયા પાસે 5,750 ટેન્ક અને 4,292 લશ્કરી વિમાન છે. તેની પરમાણુ શક્તિ હજુ પણ તેની સૌથી મોટી તાકાત છે.

3. ચીન

2 મિલિયનથી વધુ સૈનિકો અને 6,800 ટેન્ક સાથે ત્રીજા ક્રમે. દક્ષિણ ચીન સમુદ્રમાં તેનો વધતો પ્રભાવ અને સ્વદેશી શસ્ત્રોનું ઉત્પાદન તેની શક્તિમાં વધારો કરે છે.

4. ભારત

ભારતે પોતાનું ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. તેની પાસે 1.45 મિલિયન સૈનિકો,4201 ટેન્ક, 2 વિમાનવાહક જહાજો અને સ્વદેશી મિસાઇલ સિસ્ટમ્સ (જેમ કે અગ્નિ, બ્રહ્મોસ) છે જે તેની વ્યૂહાત્મક ક્ષમતાઓને વધારે છે.

5. દક્ષિણ કોરિયા

ઉત્તર કોરિયા તરફથી મળતી ધમકીઓ વચ્ચે દેશ પોતાના સંરક્ષણને મજબૂત બનાવી રહ્યો છે. 600000 સૈનિકો અને અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજી સાથે પાંચમા ક્રમે.

6. યુનાઇટેડ કિંગડમ

બ્રિટનની તાકાત તેના વૈશ્વિક ગુપ્તચર નેટવર્ક, 2 વિમાનવાહક જહાજો અને નાટોમાં તેની સક્રિય ભાગીદારીમાં રહેલી છે.

7. ફ્રાન્સ

ફ્રાન્સ 11માં સ્થાનેથી 7માં સ્થાને પહોંચી ગયું છે. આફ્રિકા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેની હાજરી તેને વ્યૂહાત્મક રીતે મજબૂત બનાવે છે.

8. જાપાન

ચીનના વધતા પ્રભાવને કારણે જાપાને તેનું સંરક્ષણ બજેટ વધાર્યું છે. તેની પાસે 24 સબમરીન અને 4 હેલિકોપ્ટર કેરિયર છે.

9. તુર્કી

તુર્કી પાસે 2,238 ટેન્ક છે અને મધ્ય પૂર્વમાં તેની વ્યૂહાત્મક હાજરી છે. સ્વદેશી ડ્રોન તેની લશ્કરી તાકાતમાં વધારો કરે છે.

10. ઇટાલી

ઇટાલી તેના 2 એરક્રાફ્ટ કેરિયર્સ, 8 સબમરીન અને નાટોમાં પ્રભાવશાળી ભૂમિકાને કારણે ટોચના 10 મુ સ્થાન જાળવી રાખે છે.

પાકિસ્તાનનું રેન્કિંગ ઘટ્યું

ગયા વર્ષે નવમા સ્થાને રહેલું પાકિસ્તાન આ વખતે 12માં સ્થાને આવી ગયું છે. નિષ્ણાતો માને છે કે આર્થિક કટોકટી, જૂની લશ્કરી ટેકનોલોજી અને વ્યૂહાત્મક અસ્થિરતાને કારણે તેનું રેન્કિંગ નીચે આવ્યું છે. અસીમ મુનીરના નેતૃત્વમાં પણ સેનાની વ્યૂહાત્મક પ્રગતિ પ્રભાવશાળી રહી નથી.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
રાજકોટ

રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી

Editor By Editor 7 days ago
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?