By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: World News: કોઇપણ દેશના પ્રવાસની જેમ Russiaના રાષ્ટ્રપતિ Vladimir Putinની સાથે રાખવામાં આવતી વસ્તુઓ પણ હોય છે ચર્ચામાં, જાણો કયો હોય છે સામાન?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

World News: કોઇપણ દેશના પ્રવાસની જેમ Russiaના રાષ્ટ્રપતિ Vladimir Putinની સાથે રાખવામાં આવતી વસ્તુઓ પણ હોય છે ચર્ચામાં, જાણો કયો હોય છે સામાન?

AgraGujarat Rajkot
Last updated: 2025/12/01 at 5:37 PM
4 months ago
Share
World News: કોઇપણ દેશના પ્રવાસની જેમ Russiaના રાષ્ટ્રપતિ Vladimir Putinની સાથે રાખવામાં આવતી વસ્તુઓ પણ હોય છે ચર્ચામાં, જાણો કયો હોય છે સામાન?
SHARE

Contents
સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવાયા સ્થાનિકોમાં પહેલા જ એકત્ર થઇ જાય છે અદ્રશ્ય સેના અંગત રસોઇયાઓ સાથે હોય છે અંગત ટોયલેટ પણ હોય છે સાથે !

પુતિનની આ વસ્તુઓ તેમની સુરક્ષા સાથે જોડાયેલી છે. આ મહિને ભારત આવી રહેલા પુતિનની મુલાકાત તમામ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવાયા

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત પ્રવાસે આવવાના છે. 4 અને 5 ડિસેમ્બરના રોજ તેમનો ભારત પ્રવાસ છે. તેમના માટે સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. અહીં રશિયાની સુરક્ષા ટીમ પહેલા જ પહોંચી ચુકી છે. કોઇપણ નેતાના આગમન પર વિશેષ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. પરંતુ અન્ય નેતાઓની તુલનામાં પુતિનની સુરક્ષા વ્યવસ્થા અલગ છે.

સ્થાનિકોમાં પહેલા જ એકત્ર થઇ જાય છે અદ્રશ્ય સેના

પુતિન જ્યાં પણ જાય છે. ત્યાં તેમના જવા પહેલા જ તેમની અદ્રશ્ય સેના પહોંચી જાય છે. અને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત થઇ જાય છે. ત્યાં તેઓ સ્થાનિકો અને સામાન્ય માહોલમાં ભળી જાય છે. ક્રૈમલિનના સુરક્ષા અધિકારીના કહ્યા અનુસાર વર્ષ 2022માં જાપાની પીએમ શિંજો આબેની હત્યા અને સ્લોવાકિયાના પીએમ રોબર્ટ ફિકોની હત્યાના પ્રયાસ બાદ વિશેષ રૂપથી પુતિનની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

પોર્ટેબલ લેબ પણ હોય છે સાથે

પુતિનની સુરક્ષામાં લગાવવામાં આવેલી વિશેષ સેવાઓ તેમના જીવનની લગભગ તમામ પાસાઓને નિયંત્રિત કરે છે. પોર્ટેબલ લેબનો ઉપયોગ કરીને તેમના ભોજનમાં ઝેર અંગેની પણ તપાસ કરવામાં આવે છે. પુતિન દુનિયાના કોઇપણ ખૂણે જાય તો પણ તેમના ભોજન અંગે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તેથી જ તેમના કાફિલા સાથે પોર્ટેબલ લેબ પણ સાથે હોય છે.

અંગત રસોઇયાઓ સાથે હોય છે

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સાથે તેમના અંગત રસોઇયાઓ પણ સાથે જ પ્રવાસ કરે છે. પુતિન કોઇપણ દેશમાં તેમના રસોઇયાના હાથે બનાવવામાં આવેલી રસોઇ જ જમે છે. અહીં પણ આ ભોજનને પોર્ટેબલ લેબમાં તપાસ કરવામાં આવે છે. અને બાદમાં જ પુતિન તેને આરોગે છે. રશિયાથી પુતિન માટે ભોજન અને પાણી સાથે લાવવામાં આવે છે. તેમની ટીમ ખાવા-પીવાની તમામ સુવિધાઓનું ખાસ ધ્યાન રાખે છે.

અંગત ટોયલેટ પણ હોય છે સાથે !

પુતિન પોર્ટેબલ ટોયલેટ પણ સાથે લઇને આવે છે. અન્ય દેશોમાં તેઓ પોતાના કોઇ અંશ છોડાવા માગતા નથી. આના માટે એ કારણ છે કે, જો પુતિનની કોઇપણ વસ્તુ વિદેશી ધરતી પર છૂટી જશે તો તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી સૌ કોઇને મળી જશે. અને તે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની શકે છે. તેથી પુતિન ભારત પ્રવાસ દરમિયાન પોતાની તમામ જરુરિયાતની વસ્તુઓ સાથે લઇને આવશે.

આ પણ વાંચોઃ Madhya Pradesh News: રાયસેનના બરેલી-પિપરિયા માર્ગ પર પુલનો ભાગ ધરાશાયી, 4 બાઇક નદીમાં ખાબકી, 10 ઘાયલ 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
કચ્છ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

Editor By Editor 2 days ago
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?