By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: World News: Zohran Mamdaniએ વ્હાઇટ હાઉસમાં જોઇ એક વિચિત્ર વસ્તુ, Donald Trump સાથેની પ્રથમ મુલાકાત બાદ કર્યો ખુલાસો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

World News: Zohran Mamdaniએ વ્હાઇટ હાઉસમાં જોઇ એક વિચિત્ર વસ્તુ, Donald Trump સાથેની પ્રથમ મુલાકાત બાદ કર્યો ખુલાસો

AgraGujarat Rajkot
Last updated: 2025/11/26 at 7:30 PM
4 months ago
Share
World News: Zohran Mamdaniએ વ્હાઇટ હાઉસમાં જોઇ એક વિચિત્ર વસ્તુ, Donald Trump સાથેની પ્રથમ મુલાકાત બાદ કર્યો ખુલાસો
SHARE

Contents
વ્હાઇટ હાઉસમાં ઇવેન્ટનું આયોજન ફાઇલમાં અષ્ટકોણ આકારના લડાઈ મેદાનના ચિત્રો

આ વસ્તુ હતી UFC at the Oval Office નામની ફાઇલ. આ ફાઇલમાં જૂન 2026માં વ્હાઇટ હાઉસમાં આયોજિત UFC ઇવેન્ટની યોજના હતી.

વ્હાઇટ હાઉસમાં ઇવેન્ટનું આયોજન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ અને ન્યુયોર્ક સિટીના નવ-નિયુક્ત મેયર ઝોહરાન મમદાની વચ્ચેની પ્રથમ મુલાકાત વ્હાઇટ હાઉસમાં કરવામાં આવી હતી. આ મુલાકાત બાદ બન્ને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. ઝોહરાન મમદાનીએ વ્હાઇટ હાઉસમાં UFC at the Oval Office નામની ફાઇલ જોઇ હતી અને મમદાનીને આ સામાન્ય ફાઇલ લાગી હતી. પરંતુ જ્યારે તેને ખોલીને જોવામાં આવી ત્યારે તે મહત્ત્વની હોવાનું સામે આવ્યુ હતુ.

ફાઇલમાં અષ્ટકોણ આકારના લડાઈ મેદાનના ચિત્રો

UFC અમેરિકાની પ્રખ્યાત મિક્સ્ડ માર્શલ આર્ટસ સંસ્થા છે. તેનું મુખ્યાલય લાસ વેગાસમાં છે. ટ્રમ્પ હાઉસના સાઉથ લોનમાં જૂન 2026માં UFC ઇવેન્ટ આયોજિત કરવામાં આવશે. મમદાનીએ સમજાવ્યું કે ફાઇલમાં અષ્ટકોણ આકારના લડાઈ મેદાનના ચિત્રો પણ હતા. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે વ્હાઇટ હાઉસની સામે લડાઈ રિંગ કેવી રીતે બનાવવામાં આવશે. તેમણે મજાકમાં ટિપ્પણી કરી કે તેમને ખબર નહોતી કે વ્હાઇટ હાઉસમાં ક્યારેય UFC લડાઈ યોજાશે. આ કાર્યક્રમ 14 જૂન, 2026 ના રોજ યોજાવાનો છે, જે ટ્રમ્પનો 80મો જન્મદિવસ પણ છે.

કટાક્ષ બાદ પણ શાંતિથી કરી ચર્ચા-વિચારણા

મુલાકાત દરમિયાન, ટ્રમ્પે ચૂંટણી દરમિયાન થયેલા તીક્ષ્ણ હુમલાઓ છતાં, મમદાનીની સાથે ખૂબ જ નરમાશથી વાત કરી. મમદાનીએ છેલ્લે ટ્રમ્પને ફાસીવાદી કહ્યા હતા, પરંતુ ટ્રમ્પે તેને હસીને કહ્યું, તેમને મને ફાસીવાદી કહેવું ઠીક છે. મમદાનીએ ઉમેર્યું કે તેઓ હજુ પણ ટ્રમ્પને ફાસીવાદી અને સરમુખત્યાર માને છે. તેમણે એમ પણ કહ્યું કે ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત ઉપયોગી હતી. મારો ધ્યેય દલીલ કરવાનો નથી, પરંતુ ન્યૂ યોર્કના લોકો માટે કામ કરાવવાનો છે. 

આ પણ વાંચોઃ Who Is Annita Demetriou: સાયપ્રસના પ્રતિનિધિ ગૃહના પ્રમુખ મિસ અનિતા ડેમેટ્રિઓ કેમ આવ્યા ચર્ચામાં, જાણો શું છે મામલો?

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
રાજકોટ

વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી

Editor By Editor 4 days ago
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?