By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: World : ‘આ દુનિયા છોડીને જવાનો આનાથી સારો કોઈ રસ્તો નથી…’ આતંકવાદીને ઈંટથી પડકારનાર બહાદુર વ્યક્તિને ઓસ્ટ્રેલિયાએ આપી સલામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

World : ‘આ દુનિયા છોડીને જવાનો આનાથી સારો કોઈ રસ્તો નથી…’ આતંકવાદીને ઈંટથી પડકારનાર બહાદુર વ્યક્તિને ઓસ્ટ્રેલિયાએ આપી સલામ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/17 at 9:07 AM
3 months ago
Share
World : ‘આ દુનિયા છોડીને જવાનો આનાથી સારો કોઈ રસ્તો નથી…’ આતંકવાદીને ઈંટથી પડકારનાર બહાદુર વ્યક્તિને ઓસ્ટ્રેલિયાએ આપી સલામ
SHARE

Contents
એક પગલું લોકોનો બચાવ્યો જીવ શહીદ થયેલા રુવેનની દિકરીનું નિવેદન હુમલામાં કુલ 15 લોકોના મોત

14 ડિસેમ્બર, 2025ના રોજ બોન્ડી બીચ પર યહૂદી સમુદાયની હનુક્કાહ ઉજવણી દરમિયાન થયેલા આતંકવાદી હુમલાએ ઓસ્ટ્રેલિયન સમાજ માટે ચોંકાવનારી ઘટના છે. પિતા-પુત્ર એવા બે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હિંસા વચ્ચે પણ માનવતાની એક દીપક ઝળહળી રુવેન મોરિસન.

એક પગલું લોકોનો બચાવ્યો જીવ

વાયરલ થયેલા વીડિયોમાં રુવેન આતંકવાદીઓથી ભાગતા દેખાતા નથી પરંતુ તેઓ હાથમાં ઈંટ લઈને એક આતંકવાદી તરફ દોડે છે. હથિયાર ન મળતાં તેમણે ઈંટ ફેંકીને હુમલાખોરનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો, જેથી ભીડને ભાગવા માટે થોડો સમય મળી શકે. આ ક્ષણિક લાગતું પગલું હકીકતમાં આતંક સામે ખૂબ જ મોટું પગલું ગણવામાં આવ્યું છે.

શહીદ થયેલા રુવેનની દિકરીનું નિવેદન

આ હુમલામાં રુવેન ગોળી વાગતાં શહીદ થયા. તેમની પુત્રી શીના ગુટનિકે વીડિયોમાં દેખાતી વ્યક્તિ પોતાના પિતા હોવાનું ઓળખ્યું. તેમણે કહ્યું, “મને મળેલી માહિતી મુજબ, ગોળીબાર શરૂ થતા જ મારા પિતા કૂદી પડ્યા. તેઓ આતંકવાદીઓ પર બૂમો પાડી રહ્યા હતા, ઈંટ ફેંકી રહ્યા હતા અને પોતાના સમુદાયનું રક્ષણ કરી રહ્યા હતા. પછી તેમને ગોળી મારી દેવામાં આવી.” શીનાએ વધુમાં કહ્યું, “જો તેઓ આ દુનિયા છોડીને જ ગયા, તો એ લડતા લડતા ગયા અને એક આતંકવાદી સામે ઊભા રહીને સામનો કર્યો. તેમના માટે આનાથી સારો કોઈ રસ્તો ન હોઈ શકે. તેઓ જેને સૌથી વધુ પ્રેમ કરતા હતા, તેમને બચાવતા રહ્યા.”

ફૂટેજમાં સ્પસ્ટ દેખાઇ છે કે તેઓ ડર્યા નહીં

સ્ટ્રીટ કેમેરાના ફૂટેજ પણ બતાવે છે કે રુવેનએ હાર માની નહી અને ડર્યા પણ નહીં. તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકી હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો, જેથી અન્ય લોકો છુપાઈ શકે અથવા ભાગી શકે.શ્રદ્ધાંજલિ આપતાં લોકોએ લખ્યું, “જ્યારે તેમણે આતંકવાદીઓને અટકાવ્યા, ત્યારે ઘણા લોકો બચી શક્યા. તેઓ ફક્ત ‘હુમલામાં માર્યા ગયા’ નહોતા તેમણે સાચા અર્થમાં અન્ય લોકો માટે શહીદ થયા છે.”

પત્ની અને પુત્રી સાથે રહેતા

રુવેન મોરિસન ચાબાડ સમુદાયના સભ્ય હતા. સોવિયેત યુનિયનથી સ્થળાંતર કરીને તેઓ સિડની આવ્યા હતા અને અહીં પોતાની યહૂદી ઓળખને વધુ મજબૂત બનાવી. તેઓ સિડની અને મેલબોર્ન વચ્ચે સમય વિતાવતા, પત્ની અને પુત્રી સાથે રહેતા. તેમને ઓળખનારા લોકો કહે છે કે તેઓ અત્યંત દયાળુ, ઉદાર અને હાસ્યભાવથી ભરપૂર વ્યક્તિ હતા.

હુમલામાં કુલ 15 લોકોના મોત

આ હુમલામાં કુલ 15 લોકોના મોત થયા, જેમાં 10 વર્ષની બાળકી પણ સામેલ છે. બે હુમલાખોરોમાંથી 54 વર્ષીય સાજિદ અકરમનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે 24 વર્ષીય નાવેદ અકરમ ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે અને તેના પર આતંકવાદ સંબંધિત આરોપો લાગવાની શક્યતા છે. રુવેન મોરિસનની બહાદુરી આજે માત્ર એક ઘટના નથી—તે માનવતા, હિંમત અને આતંક સામે અડગ પ્રતિકારનું જીવતું પ્રતીક બની ગઈ છે.

આ પણ વાંચો : World : ભારત અને જોર્ડન વચ્ચે 5 કરારો પર હસ્તાક્ષર, PM મોદી આજે ઇથોપિયા માટે રવાના

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
રાજકોટ

 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર

Editor By Editor 5 hours ago
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?