By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: World: ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત, ચોંકી ગયું મેક્સિકો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

World: ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત, ચોંકી ગયું મેક્સિકો

AgraGujarat Rajkot
Last updated: 2025/01/23 at 10:15 AM
1 year ago
Share
World: ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત, ચોંકી ગયું મેક્સિકો
SHARE

અમેરિકામાં સત્તામાં આવ્યા ત્યારથી, ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મૂડમાં હોય તેવું લાગી રહ્યુ છે. પોતાના કાર્યકાળના પહેલા જ દિવસે ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેશનને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી અને તેનો સામનો કરવા માટે અનેક પગલાં પણ લીધાં.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશનને લઈ કડક પગલાં લીધાં છે. ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેશનને રાષ્ટ્રીય કટોકટી ગણાવી છે. ટ્રમ્પના આ પગલાથી મેક્સિકો ચોંકી ગયું છે. ટ્રમ્પની જાહેરાત પછી, મેક્સિકોએ તેના લોકો માટે એક વિશાળ તંબુ બનાવવાનું શરૂ કર્યું છે. એક અહેવાલ મુજબ, અમેરિકામાં 50 લાખ મેક્સિકન લોકો દસ્તાવેજો વિના જીવી રહ્યા છે.

અમેરિકામાં સત્તા સંભાળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કડક પગલાં લેવાના શરુ કર્યા છે. તેમણે ગેરકાયદેસર ઇમિગ્રેશનને રાષ્ટ્રીય કટોકટી પણ ગણાવી છે. અમેરિકામાં રહેતા લોકોમાં સૌથી વધુ સંખ્યા મેક્સિકન લોકોની છે, તેથી જ ટ્રમ્પે તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. એક તરફ ટ્રમ્પ મેક્સીકન લોકોને દેશમાંથી હાંકી કાઢવાની તૈયારી કરી રહ્યા છે, તો બીજી તરફ મેક્સિકોએ પણ પોતાના લોકો માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સામૂહિક દેશનિકાલના વચન હેઠળ અમેરિકામાંથી મેક્સીકન લોકોને દેશનિકાલ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે દેશના સિઉદાદ જુઆરેઝ શહેરમાં મોટા તંબુઓનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.

લોકો માટે કઈ વ્યવસ્થા કરવામાં આવશે?

સિઉદાદ જુઆરેઝ શહેરમાં સ્થાપિત કરવામાં આવી રહેલા તંબુઓ મેક્સીકન સરકારની ઉત્તર મેક્સિકોના નવ શહેરોમાં આશ્રયસ્થાનો અને સ્વાગત કેન્દ્રો બનાવવાની યોજનાનો એક ભાગ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તંબુઓ દેશનિકાલ કરાયેલા મેક્સિકન લોકોને ખોરાક, કામચલાઉ રહેઠાણ અને તબીબી સંભાળ પૂરી પાડશે. આ સાથે, તેમને ઓળખ પ્રમાણપત્ર મેળવવામાં પણ સહાય આપવામાં આવશે. આ સાથે, સરકારે એક બસ સેવા પણ શરૂ કરી દીધી છે, જેની મદદથી લોકોને તંબુઓમાંથી તેમના વતન સુધી પહોંચાડવામાં આવશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું જાહેરાત કરી?

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા દેશનિકાલનું વચન આપ્યું છે, જેનાથી લાખો ઇમિગ્રન્ટ્સને દેશમાંથી બહાર કાઢવામાં આવશે. જોકે, આટલા મોટા પાયે કામગીરી કરવામાં ઘણા વર્ષો લાગશે. આ માટે, જ્યાં ટ્રમ્પે દસ્તાવેજો વિના દેશમાં રહેતા લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે

અમેરિકામાં કેટલા ગેરકાયદેસર મેક્સીકન ઇમિગ્રન્ટ્સ છે?

અમેરિકામાં દસ્તાવેજો વિના રહેતા ઘણા લોકો મધ્ય અને દક્ષિણ મેક્સિકોના એવા ભાગોમાંથી આવે છે જે હિંસા અને ગરીબીથી પીડાય છે. COLEF મુજબ, યુ.એસ.માં ગેરકાયદેસર રીતે રહેતા આશરે 800,000 મેક્સિકન લોકોમાંથી મોટાભાગના મિચોઆકન, ગુરેરો અને ચિયાપાસ શહેરોમાંથી છે. ગુરુવારે સાંજે સિઉદાદ જુઆરેઝ શહેરમાં, લગભગ બે ડઝન સૈનિકોએ એક ઊંચા કાળા ક્રોસ પાસે તંબુ ગોઠવવાનું કામ કર્યું.

ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મૂડમાં

અમેરિકામાં સત્તામાં આવ્યા ત્યારથી, ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મૂડમાં હોય તેવું લાગી રહ્યુ છે. પોતાના કાર્યકાળના પહેલા જ દિવસે, ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેશનને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી અને તેનો સામનો કરવા માટે અનેક પગલાં પણ લીધાં. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ, યુએસ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે યુએસ સૈન્ય મેક્સિકોની સરહદ પર લગભગ 1,500 વધારાના સક્રિય-ડ્યુટી સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ભાવનગર

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Editor By Editor 4 days ago
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?