By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: WPL: DCએ ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય, UP કરશે પ્રથમ બેટિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

WPL: DCએ ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય, UP કરશે પ્રથમ બેટિંગ

agragujaratnews
Last updated: 2024/02/26 at 8:22 PM
2 years ago
Share
WPL: DCએ ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય, UP કરશે પ્રથમ બેટિંગ
SHARE

  • WPL 2024 ની ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ અને UP વોરિયર્સ રમાઇ રહી છે
  • દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો
  • આ સિઝનમાં પ્રથમ વખત એકબીજા સામે ટકરાશે બન્ને ટીમ

WPL 2024 ની ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ અને UP વોરિયર્સ વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનની પ્રથમ મેચ રમનાર મેગ લેનિંગની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સ મુંબઈ ઈન્ડિયન્સ સામે હારી ગઈ હતી. એલિસા હેઇલીની કપ્તાનીવાળી યુપી વોરિયર્સ પણ રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 2 રને પરાજય પામી હતી. હવે આ મેચ જીતવી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સના હેડ ટુ હેડ રેકોર્ડ

દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ આ સિઝનમાં પ્રથમ વખત એકબીજા સામે ટકરાશે. આ પહેલા આ બંને ટીમો બે વખત સામસામે આવી ચુકી છે. જેમાં દિલ્હી કેપિટલ્સનો બંને મેચમાં વિજય થયો હતો. આજની મેચમાં, યુપી વોરિયર્સ દિલ્હી કેપિટલ્સ સામે તેમની પ્રથમ જીતની સાથે સાથે આ સિઝનની તેમની પ્રથમ જીતની આશા રાખશે. આ સિઝનની પ્રથમ મેચમાં બંને ટીમોને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચમાં દિલ્હીને છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને મુંબઈ ઈન્ડિયન્સે 4 વિકેટે પરાજય આપ્યો હતો. તે જ સમયે, યુપી વોરિયર્સને પણ છેલ્લા બોલ પર જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા 2 રને પરાજય આપ્યો હતો.

બેટ્સમેનો પાસેથી રનની અપેક્ષા

દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સની બંને ટીમોની બેટિંગ લાઈન ઘણી મજબૂત દેખાઈ રહી છે. પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સની એલિસ કેપ્સીએ 53 બોલમાં 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમિમાહ રોડ્રિગ્સે પણ 24 બોલમાં 42 રન બનાવ્યા હતા. જ્યારે યુપી વોરિયર્સ માટે પ્રથમ મેચમાં ગ્રેસ હેરિસે 23 બોલમાં 38 રન અને શ્વેતા સેહરાવતે પણ 25 બોલમાં 31 રન બનાવ્યા હતા. ફરી એકવાર આ ખેલાડીઓ પાસે બેટ સાથે શાનદાર ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે.

દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ 11: મેગ લેનિંગ (c), શેફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, એનાબેલ સધરલેન્ડ, અરુંધતી રેડ્ડી, મિન્નુ મણિ, તાનિયા ભાટિયા (wk), રાધા યાદવ, શિખા પાંડે.

યુપી વોરિયર્સની પ્લેઇંગ 11: એલિસા હેઇલી (c/wk), વૃંદા દિનેશ, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, શ્વેતા સેહરાવત, કિરણ નવગીરે, પૂનમ ખેમનાર, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, રાજેશ્વરી ગાયકવાડ, ગૌહર સુલતાના.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
ગુજરાત

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

Editor By Editor 2 days ago
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?