વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025ની મેચ 11 જૂને રમાશે. આ મેચ લંડનના લોર્ડ્સમાં રમવવાની છે. આ મેચ માટે પહેલા સાઉથ આફ્રિકાની ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી, જ્યારે થોડી વાર પછી ઓસ્ટ્રેલિયાએ પણ ફાઈનલ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઘણા સિનીયર ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ટીમમાં યુવા ખેલાડીઓ સિવાય સિનીયર ખેલાડીઓ પર ભરોષો વ્યક્ત કર્યો છે.
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુસેન, કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યૂ વેબસ્ટર, એલેક્સ કૈરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ.
સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન
ટેમ્બા બાવુમા, એડન માર્કરામ, રિયાન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંઘમ, કાયલ વેરેલ, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, કગિસો રબાડા, લુંગી એનગિડી.
WTC ફાઈનલ માટે સાઉથ આફ્રિકાની ટીમ
ટોની ડી જોરજી, રિયાન રિકલ્ટન, એડન માર્કરામ, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંઘમ, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઈલ વેરિયન, વિયાન મુલ્ડર, માર્કો યાન્સેન, કાર્બિન બોશ, કાગિસો રબાડા, લુંગી એનગિડી, ડેન પેટરસન, કેશવ મહારાજ, સેનુરન મુથુસામી.
WTC ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, મેરેનસ લાબુષાણયા, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિશ, કેમરૂન ગ્રીન, બ્યૂ વેબસ્ટર, પેટ કમિંસ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, સ્કોટ બોલેન્ડ, નાથન લાયન, મેટ કુહનેમેન.