By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: WTC Finalમાં કાગિસો રબાડાનો જોવા મળ્યો સ્વેગ! ખેલાડીએ મચાવી ધૂમ, જુઓ VIDEO
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

WTC Finalમાં કાગિસો રબાડાનો જોવા મળ્યો સ્વેગ! ખેલાડીએ મચાવી ધૂમ, જુઓ VIDEO

Last updated: 2025/06/11 at 8:52 PM
10 months ago
Share
WTC Finalમાં કાગિસો રબાડાનો જોવા મળ્યો સ્વેગ! ખેલાડીએ મચાવી ધૂમ, જુઓ VIDEO
SHARE

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચની શરુઆત જ સાઉથ આફ્રિકાએ ધમાકેદાર અંદાજમાં કરી છે. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે ઓસ્ટ્રેલિયાને બે મોટા ઝટકા આપ્યા છે.

પહેલી 10 ઓવરની અંદર જ કાગિસો રબાડોનો ફુલ સ્વેગ જોવા મળ્યો. કગિસો રબાડાએ ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાને ક્રિઝ પર સેટ થવાની તક પણ ના આપી. WTC ફાઈનલમાં ઉસ્માન ખ્વાજા એક રન પણ ના બનાવી શક્યો અને 20 બોલ રમ્યા પછી પણ ખાતું ખોલ્યા વગર પેવેલિયન પરત ફર્યો. લાંબા સમય બાદ મેદાન પર પરત આવેલો કેમરૂન ગ્રીને પણ બેટિંગમાં ફેન્સને નિરાશ કર્યા અને માત્ર 4 જ રન બનાવીને આઉટ થયો.

કાગિસો રબાડાએ મચાવી ધૂમ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ટોસનો સિક્કો સાઉથ આફ્રિકાના પક્ષમાં ઉછળ્યો અને ટેમ્બા બાવુમાએ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કાગિસો રબાડા અને માર્કો યાન્સેને શરુઆતની ત્રણ ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને પહેલી ત્રણ ઓવરમાં ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુસેન એક રન પણ બનાવી શક્યા નહીં. કાગિસો રબાડા અને માર્કો યાન્સેને જે રીતે બોલિંગ કરીને બેટ્સમેનને હેરાન કર્યો તેમાં બંને ખરાબ રીતે ફસાયા.

કાગિસો રબાડાની સાતમી ઓવરનો ત્રીજો બોલ હવામાં લહેરાતો બહારની તરફ ગયો અને ઉસ્માન ખ્વાજાના બેટની કિનારી પર અડીને ગયો. સ્લિપમાં ઉભો રહેલો ડેવિડ બેડિંઘમે તેનો કેચ પકડવામાં કોઈ ભૂલ કરી નથી. ઉસ્માન ખ્વાજા ખાતું ખોલ્યા વગર પેવેલિયન પરત ફર્યો. ત્યારબાદ રબાડાએ તે જ ઓવરમાં કેમરૂન ગ્રીનને પણ આઉટ કર્યો. ઓવરના છેલ્લા બોલ પર ગ્રીન ના બેટની અંદરની ધારથી વાગીને એડન માર્કરામના હાથમાં ગયો. ગ્રીન ફક્ત 4 રન બનાવીને આઉટ થયો.

ટેમ્બા બાવુમાનો ટેસ્ટ કેપ્ટનશિપમાં શાનદાર છે રેકોર્ડ

સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાનો રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રહ્યો છે. ટેમ્બા બાવુમાની કેપ્ટનશિપમાં પ્રોટીઝ ટીમે આજ સુધી એક પણ ટેસ્ટ મેચમાં હારનો સામનો કર્યો નથી. ટેમ્બા બાવુમાએ અત્યાર સુધીમાં કુલ 9 મેચમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી ટીમે 8 જીતી છે અને એક મેચ ડ્રો રહી હતી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ટેમ્બા બાવુમા WTC ફાઈનલમાં આ રેકોર્ડ જાળવી શકશે કે નહીં.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
જૂનાગઢ

 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ

Editor By Editor 6 days ago
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?