By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
    2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
    30 minutes ago
    WTC Final 2025: વિરાટ-રોહિત  ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
    WTC Final 2025: વિરાટ-રોહિત ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
    2 hours ago
    Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ
    Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ
    15 hours ago
    WTCની ફાઈનલ મેચમાં અમદાવાદ પ્લેન ક્રેશનું દુ:ખ,સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમે કર્યું આ કામ
    WTCની ફાઈનલ મેચમાં અમદાવાદ પ્લેન ક્રેશનું દુ:ખ,સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમે કર્યું આ કામ
    17 hours ago
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    20 hours ago
  • EpaperEpaperEpaper
Reading: WTC Final: ઉસ્માન ખ્વાજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આવું કરનાર પહેલો ખેલાડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

WTC Final: ઉસ્માન ખ્વાજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આવું કરનાર પહેલો ખેલાડી

Last updated: 2025/06/11 at 7:49 PM
3 days ago
Share
WTC Final: ઉસ્માન ખ્વાજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આવું કરનાર પહેલો ખેલાડી
SHARE

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. આ ઐતિહાસિક મેચ ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા લોર્ડ્સના મેદાન પર રમાઈ રહી છે.

પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ઓપનર ઉસ્માન ખ્વાજાએ ફરી એકવાર ટીમને નિરાશ કરી દીધી. તેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો. ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયા માટે નિરાશાજનક પ્રદર્શન કર્યું અને ટીમની આશાઓ પર પાણી ફેરવી દીધું.

આ મેચમાં ઉસ્માન ખ્વાજાના નામે એક એવો રેકોર્ડ નોંધાયો, જે અત્યાર સુધી WTC ફાઈનલના ઈતિહાસમાં કોઈએ બનાવ્યો નથી. તે WTC ફાઈનલમાં 20 બોલ રમ્યા બાદ પણ એક રન પણ ન બનાવ્યો અને શૂન્ય પર આઉટ થનારો પહેલો બેટ્સમેન બન્યો.

2023માં પણ ઉસ્માન ખ્વાજા રહ્યો હતો ફ્લોપ

આ પહેલીવાર નથી જ્યારે ઉસ્માન ખ્વાજા WTC ફાઈનલમાં ફ્લોપ સાબિત થયો હોય. વર્ષ 2023માં ભારત સામે રમાયેલી ફાઈનલમાં પણ તેને 10 બોલ રમ્યા હતા, પંરતુ તે ખાતું ખોલાવી શક્યો ન હતો. આ વખતે પણ તે રન બનાવવામાં નિષ્ફળ રહ્યો અને સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાાડાનો શિકાર બન્યો.

ટેસ્ટમાં શૂન્ય પર આઉટ થવાના ‘ખાસ’ લિસ્ટમાં સામેલ

આ પ્રદર્શન સાથે ઉસ્માન ખ્વાજાના નામ એક વધુ શરમજનક રેકોર્ડ નોંધાયો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરતાં સૌથી વધુ બોલ રમીને શૂન્ય પર આઉટ થનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેનના લિસ્ટમાં ત્રીજા નંબર પર આવી ગયો છે.

આ લિસ્ટમાં પહેલા નંબર પર ડેવિડ વોર્નર છે, જે વર્ષ 2022માં 22 બોલ રમીને કોઈપણ રન બનાવ્યા વગર આઉટ થયો હતો. બીજા નંબર પર શોન માર્શ છે, જેને 2017 માં 21 બોલ રમીને શૂન્ય પર આઉટ થયો. વર્ષ 1888માં સૈમી જોન્સે પણ 20 બોલ રમીને શૂન્ય પર આઉટ થયો. હવે ઉસ્માન ખ્વાજાએ તેના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

You Might Also Like

2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

WTC Final 2025: વિરાટ-રોહિત ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું

Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ

WTCની ફાઈનલ મેચમાં અમદાવાદ પ્લેન ક્રેશનું દુ:ખ,સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમે કર્યું આ કામ

Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Israel Attacks Iran: ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના આર્મી ચીફનું મોત
આંતરરાષ્ટ્રીય

Israel Attacks Iran: ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના આર્મી ચીફનું મોત

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 18 hours ago
Axiom Mission 4: શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન ક્યારે જશે? NASAએ કર્યો ખુલાસો
Kedarnath Helicopter Emergency Landing: DGCAએ કરી કડક કાર્યવાહી, લીધો આ નિર્ણય
World Yoga Day 2025: 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'ના સંકલ્પ સાથે ભવ્ય ઉજવણી
Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?