By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTCની ફાઈનલ મેચમાં અમદાવાદ પ્લેન ક્રેશનું દુ:ખ,સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમે કર્યું આ કામ
    WTCની ફાઈનલ મેચમાં અમદાવાદ પ્લેન ક્રેશનું દુ:ખ,સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમે કર્યું આ કામ
    1 hour ago
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    4 hours ago
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    9 hours ago
    WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
    WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
    19 hours ago
    WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
    WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
    20 hours ago
  • EpaperEpaperEpaper
Reading: WTC Final 2025માં વરસાદ બનશે 'વિલન'? જાણો કેવું રહેશે હવામાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

WTC Final 2025માં વરસાદ બનશે 'વિલન'? જાણો કેવું રહેશે હવામાન

Last updated: 2025/06/10 at 5:22 PM
3 days ago
Share
WTC Final 2025માં વરસાદ બનશે 'વિલન'? જાણો કેવું રહેશે હવામાન
SHARE

11 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. કાંગારૂ ટીમ પોતાના ટાઈટલનું રક્ષણ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલીવાર આ ટ્રોફી જીતવા માગશે. WTCની આ સાઈકલમાં બંને ટીમોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પાસે મજબૂત ઝડપી બોલરોની સેના છે, જ્યારે ટીમના બેટ્સમેન પણ સારા ફોર્મમાં છે.

કેવું રહેશે ફાઈનલ મેચમાં હવામાન?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ મેદાનમાં રમાશે. ટેસ્ટના પહેલા દિવસે વરસાદની સંભાવના નહિવત્ છે. પરંતુ બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ક્રિકેટ ફેન્સ માટે સારી વાત એ છે કે વરસાદના ચાન્સ માત્ર 10 ટકા છે. એટલે કે રમત કોઈ પણ વિક્ષેપ વિના બીજા દિવસે પણ ચાલતી રહેશે. WTC ફાઈનલના ત્રીજા દિવસે 25 ટકા વરસાદ થવાની સંભાવના છે.

ચોથા દિવસે પણ હવામાન રમતના પક્ષમાં જ રહેશે અને વરસાદની સંભાવના નહિવત્ છે. ટેસ્ટના પાંચમા દિવસે વાદળ રહેશે અને વરસાદની સંભાવના 16 ટકા છે. WTCની ફાઈનલ મેચમાં પાંચ દિવસ હવામાન એકદંરે ક્લિયર રહેશે અને ફેન્સને ટાઈટલ મેચ માટે જોરદાર ટક્કર જોવા મળશે.

કોનું પલડું રહેશે ભારે?

ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી કુલ 101 મેચ રમાઈ છે. આ દરમિયાન 54માં જીત કાંગારૂ ટીમની થઈ છે. ત્યારે જ 26 મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે બાજી મારી છે. એટલે કે ઓસ્ટ્રેલિયા ટીમનું સાઉથ આફ્રિકા સામે પલડું ભારે છે.

You Might Also Like

WTCની ફાઈનલ મેચમાં અમદાવાદ પ્લેન ક્રેશનું દુ:ખ,સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમે કર્યું આ કામ

Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા

T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો

WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ

WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IPL 2025 ફાઈનલમાં થયેલી હાર માટે હું જવાબદાર… સ્ટાર ખેલાડીએ સ્વીકારી ભૂલ
સ્પોર્ટ્સ

IPL 2025 ફાઈનલમાં થયેલી હાર માટે હું જવાબદાર… સ્ટાર ખેલાડીએ સ્વીકારી ભૂલ

By 3 days ago
UTT Season 6: સ્નેહિત સુરવજ્જુલાની અરુણા કાદરી વિરુદ્ધ શાનદાર જીત
Raja Raghuvanshiની હત્યાના આરોપીઓ ઉપર ઈન્દોર એરપોર્ટ પર હુમલો
Team Indiaમાં આ ખેલાડીને ન મળી તક, તો ખેલાડીએ અપનાવ્યો નવો રસ્તો!
America: એપસ્ટીન ફાઇલ્સમાં ટ્રમ્પનું નામ હોવાની પોસ્ટ હટાવાઈ? મસ્ક સાથે સમાધાન ?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?