By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    1 second ago
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    4 hours ago
    WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
    WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
    14 hours ago
    WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
    WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
    15 hours ago
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    19 hours ago
  • EpaperEpaperEpaper
Reading: WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ

Last updated: 2025/06/12 at 1:58 AM
2 days ago
Share
WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
SHARE

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025ના પહેલા દિવસે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરે શાનદાર પ્રદર્શન કરતાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનને સંપૂર્ણ પોતાના દબાવમાં રાખ્યા. મેચ લોર્ડ્સના મેદાન પર રમાઈ રહી છે. જ્યાં પિચમાં સ્વિંગ જોવા મળી રહી હતી અને સાઉથ આફ્રિકાના બોલરે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી. સાઉથ આફ્રિકાના બોલરોની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 212 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. પરંતુ સ્ટીવ સ્મિથ અને બ્યૂ વેબસ્ટરની મહત્ત્વની ઈનિંગને કારણે ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. પરંતુ આ મેચમાં કાગિસો રબાડાએ પોતાની ઘાતક બોલિંગથી ધૂમ મચાવી.

કાગિસો રબાડાએ લીધી 5 વિકેટ

સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ શાનદાર બોલિંગ કરી અને 5 વિકેટ પોતાને નામ કરી. તેને 15.4 ઓવરમાં 51 રન આપીને આ સિદ્ધિ હાંસલ કરી. કાગિસો રબાડાની ઝડપી બોલિંગની સ્પીડ, લાઈન-લેન્થ અને નિરંતરતાએ ધૂમ મચાવી. લોર્ડ્સમાં હાજર દર્શકોએ તેના પ્રદર્શનના વખાણ કર્યા.

શાનદાર શરુઆત સાથે જ સાઉથ આફ્રિકાએ બનાવ્યું પ્રેશર

કાગિસો રબાડા અને માર્કો યાન્સેનની જોડીએ શરુઆતથી જ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને પોતાનો શિકાર બનાવ્યો હતો. ઓપનર ઉસ્માન ખ્વાજા ખાતું ખોલ્યાં વિના આઉટ થયો, જ્યારે કેમરૂન ગ્રીન માત્ર 4 રન બનાવીને જ આઉટ થયો. મિડિલ ઓર્ડરમાં પણ કોઈ બેટ્સમેન સારી બેટિંગ કરી શક્યો નહીં. માર્નસ લાબુસેન 17 રન બનાવીને અને ટ્રેવિસ હેડ 11 રન બનાવીને આઉટ થયો.

સ્ટીવ સ્મિથ અને વેબસ્ટરની મહત્ત્વપૂર્ણ ઈનિંગ

જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમની વિકેટ સતત પડી રહી હતી ત્યારે સ્ટીવ સ્મિથે 66 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી. તેને 10 ચોગ્ગા ફટકાર્યા. નીચલા ક્રમમાં બ્યૂ વેબસ્ટરે 72 રનની સમજદારીપૂર્વક પોતાની ઈનિંગ રમી અને ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો.

You Might Also Like

Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા

T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો

WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ

WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર

Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત
સ્પોર્ટ્સ

IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત

By 2 days ago
Tariff: ભારતનું સ્પષ્ટ વલણ, જો અમેરિકા પોતાનો ટેરિફ નહી હટાવે તો
Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
USમાં પાકિસ્તાન ડેલિગેશનને ફટકાર.. અમેરિકી સાંસદે કહ્યું જૈશને ખતમ કરો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?