- પતિએ એસિડ ગટગટાવી કર્યો આપઘાત
- લિંબાયત સ્થિત મીઠી ખાડીનો બનાવ
- પતિએ પત્નીના ત્રાસથી કર્યો આપઘાત
સુરતમાં પતિ, પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો છે. તેમાં પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો છે. લિંબાયત સ્થિત મીઠી ખાડીનો આ બનાવ છે. તેમાં ગત મંગળવારે યુવાનને સિવિલ હોસ્પિટલ લવાયો હતો તેમાં આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મૃતકના પરિવારે પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા
મૃતકના પરિવારે પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે. પત્નીના ત્રાસથી પતિએ એસિડ પીધું હતુ તેમ પરિવારે જણાવ્યું છે. જેમાં પત્નીના અન્ય સાથે એફર હોવાનો પરિવારનો આરોપ છે. મૃતકની માતા ન્યાય માટે અપીલ કરી રહી છે. જેમાં ઉત્તરાયણ પર્વ પર યુવાનના જીવનની પેચ કપાઈ છે. પતિ પત્ની અને વોની પેચ હતી. તેમાં પતિએ એસિડ પીને આપઘાત કર્યો છે. તેમાં પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો છે. ત્યારે મૃતકના પરિવારે પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે.
પત્નીના ત્રાસથી પતિએ એસિડ પીધું હતુ
મૃતકની માતાએ ન્યાય માટે અપીલ કરી છે. જેમાં પત્નીના ત્રાસથી પતિએ એસિડ પીધું હતુ. તેમાં પત્નીના અન્ય સાથે એફર હોવાનો આરોપ છે. તેમાં લીંબાયત પોલીસને અગાઉ અરજી કરાઈ હતી. જેમાં કોઇ પગલા ના લેવાતા અંતે યુવાને જીવન સંકેલવાનો નિર્ણય કર્યો હતો. અને જીવન લીલા સંકેલી લીધી છે.


