By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: એરપોર્ટ પર યાત્રિકો ભોજન કરવા મામલે BCASની કાર્યવાહી,IndiGo પર 1.20 કરોડનો દંડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

એરપોર્ટ પર યાત્રિકો ભોજન કરવા મામલે BCASની કાર્યવાહી,IndiGo પર 1.20 કરોડનો દંડ

agragujaratnews
Last updated: 2024/01/18 at 10:48 AM
2 years ago
Share
એરપોર્ટ પર યાત્રિકો ભોજન કરવા મામલે BCASની કાર્યવાહી,IndiGo પર 1.20 કરોડનો દંડ
SHARE

  • BCASએ ઈન્ડિગોને 1.20 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો 
  • ગોવાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર થઈ હતી લેન્ડ 
  • મુસાફરોએ રનવે પાસે જ જમવાનું શરૂ કરતા ઈન્ડિગો પર કાર્યવાહી

એરલાઈન કંપની ઈન્ડિગો માટે છેલ્લા કેટલાક દિવસો ઘણા મુશ્કેલ રહ્યા છે. પેસેન્જરે ફ્લાઈટના કેપ્ટનને થપ્પડ મારવી, ફ્લાઈટ્સ કેટલાંક કલાકો મોડી પડવી અથવા રન-વે પાસે યાત્રીઓ દ્વારા ભોજન કરવું સહિતની ઘણી ઘટનાઓ સામે આવી છે. તેવામાં હવે BCASએ મુંબઈમાં ઓછી કિંમતની એર કેરિયરના મુસાફરોના રનવે પર રાત્રિભોજન મામલે એરલાઈન કંપની પર દંડ ફટકાર્યો છે.

ઈન્ડિગોને 1.20 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો 

આ ઘટનાની નોંધ લેતા, BCAS એ IndiGo પર 1.20 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ સાથે મુંબઈ એરપોર્ટ ઓપરેટર MIAL પર 60 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ જ ઘટનાને કારણે DGCA એ MIAL પર 30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ સિવાય DGCAએ એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ કંપની પર 30-30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ગોવાથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ મુંબઈમાં લેન્ડ થઈ હતી. આ પછી, મુસાફરોને લાંબા સમય સુધી વિમાનમાં રાખવામાં આવ્યા, ત્યારબાદ મુસાફરોએ હંગામો મચાવ્યો અને રનવેની બાજુમાં આરામ કર્યો અને ત્યાં જ રાત્રિભોજન કરવાનું શરૂ કર્યું. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ઈન્ડિગોએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો

આ વીડિયો પછી ઈન્ડિગોએ આ અંગે પોતાનો ખુલાસો કર્યો છે. ઈન્ડિગોએ તેના સ્પષ્ટીકરણમાં લખ્યું છે કે, અમે આ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરીએ છીએ અને તમને ખાતરી આપીએ છીએ કે અમારા યાત્રીઓની મુસાફરીની યોજનામાં ખલેલ પહોંચાડવાનો અમારો ઈરાદો બિલકુલ નહોતો. જો કે, કેટલીકવાર, ચોક્કસ ઓપરેશનલ કારણોસર, આવા વિલંબ એરલાઇનના નિયંત્રણની બહાર હોય છે. જેના માટે અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
રાજકોટ

રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ

Editor By Editor 4 days ago
BAPS મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવ ઉપક્રમે યોજાયો ‘એકતા સમારોહ’
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?