By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    20 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઔડાના EWS આવાસોના હપ્તાના 9 કરોડ બાકી, મકાનો સીલ થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઔડાના EWS આવાસોના હપ્તાના 9 કરોડ બાકી, મકાનો સીલ થશે

agragujaratnews
Last updated: 2023/12/29 at 11:02 AM
2 years ago
Share
ઔડાના EWS આવાસોના હપ્તાના 9 કરોડ બાકી, મકાનો સીલ થશે
SHARE

  • માફીની યોજના પહેલી જાન્યુ.થી શરૂ
  • બાકી હપતા નહીં ભરે તો 31 માર્ચથી કાર્યવાહી
  • 14 આવાસ યોજનામાં બાકી 19 કરોડના હપતા સામે પેનલ્ટી માફી યોજના

શહેરી વિકાસ સત્તા મંડળ ( ઔડા) દ્વારા પિૃમ વિસ્તારો નિર્ણયનગર, ઘાટલોડિયા, સરદારનગર, વેજલપુર, જોધપુર, રાણીપ, વસ્ત્રાપુરમાં EWSના 2510 યુનિટો બાકી હપ્તાની 8.95 કરોડની રકમ આગામી 31મી માર્ચ સુધીમાં નહીં ભરે તો મકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે. EWS આવાસોના હપ્તાની બાકી રકમ પર 19.50 કરોડ પેનલ્ટી માફીની યોજના પહેલી જાન્યુઆરીથી શરુ થઇ રહી છે. જેથી મકાન માલિકો પાસે ત્રણ મહિનાનો સમય છે. બાકી હપ્તાની રકમ ભરનાર પ્રત્યેક લાભાર્થીને તેના મકાનનો દસ્તાવેજ કરી અપાશે. પ્રાઇપ લોકેશન પર આવેલા આવાસોના 100 ટકા દસ્તાવેજ થઇ જાય તો ભવિષ્યમાં રિડેવલપમેન્ટનો પણ મકાન માલિકોને લાભ મળી શકે છે.

ઔડા દ્વારા આવાસ યોજના હેઠળ 2011થી ત્રણ માળીયા EWS મકાનોના બનાવવામાં આવ્યા હતાં. 14 આવાસ યોજનામાં 5778 મકાનો બનાવ્યા હતાં. જેમાંથી 3268 મકાન માલિકોએ હપ્તાની રકમ ભરી દીધી છે. જ્યારે 2014થી 2510 મકાન માલિકોએ હપ્તાની રકમ ભરવાનું બંધ કરી દીધું હતું. આ સમય હપ્તાની રકમ વધુ અને પેનલ્ટીની રકમ ઓછી હતી. પરંતુ વર્ષ 2019 પછી મકાન માલિકોએ હપ્તાની રકમ ભરવાનું બંધ કરી દીધું હતું. જેના લીધે હપ્તાની રકમની સામેે પેનલ્ટીની રકમ વધતી ગઇ હતી. આજે પેનલ્ટીની રકમનો આંકડો 19.50 કરોડ પર પહોંચી ગયો છે. પેનલ્ટી વધુ હોવાથી કોઇ હપ્તો જ ભરતાં નહતાં. ઔડાના અધિકારીઓ હપ્તાની રકમ વસુલાત કરવા જતાં ત્યારે મકાન માલિકો તરફથી પેનલ્ટીની રકમ માફ કરવાની રજૂઆતો થતી હતી. જેના પગલે ઔડાની બોર્ડ બેઠકમાં પેનલ્ટી માફીનો નિર્ણય કરાયો હતો.

ઔડાની ટીમ હપતાની રકમ રિકવર કરવા આવાસ યોજનાના સ્થળે બેસશે

14 આવાસ યોજનામાં બાકી હપ્તાની રકમ ભરવા મકાન માલિકોને ઔડા સુધી લાંબા થવું પડે નહીં, તે માટે આવાસ યોજનાના સ્થળ પર ઔડાની ટીમ બેસાડાશે. ટીમના કર્મચારીઓ સ્થળ પર હપ્તાની રકમના ચેક સ્વિકારશે અને રિસિપ્ટ પણ આપશે. હપ્તાની રકમ ભરનાર લાભાર્થીને તેના મકાનના દસ્તાવેજ કરી અપાશે. એટલેકે, મકાનનો સત્તાવાર માલિક ગણાશે.

You Might Also Like

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી
રાજકોટ

પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી

Editor By Editor 19 hours ago
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?