ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા લોકસભાની ચુંટણી માટે લોકસભાના પ્રભારી તેમજ સંયોજકની જાહેરાત, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગની એક અખબારી યાદીમાં જણાવે છે કે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચના અને માર્ગદર્શનથી આજ રોજ ૨૪ લોકસભા સીટના પ્રભારી તેમજ સંયોજકના નામોની જાહેરાત કરવામાં આવી છે.