By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ

Editor
Last updated: 2025/06/20 at 6:39 PM
1 year ago
Share
સર્વેશ્વર ચોકમાં સ્લેબ વોંકળાનું કામ ઝડપથી પુર્ણ કરો, મ્યુ.કમિશનરે કર્યો કડક આદેશ
SHARE

કટારિયા ચોકડી બ્રિજ, સર્વેશ્વર ચોક સહિતના સ્થળે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ કરી સાઇઝ વીઝીટ

કટારિયા ચોકડીએ ડાયવર્ઝનની કામગીરી પુર્ણતાના આરે, કમિશનરે ન્યારી-૧ ડેમની પણ લીધી મુલાકાત

અગ્ર ગુજરાત, રાજકોટ

રિપોર્ટર: જયેશ રાઠોડ

Contents
કટારિયા ચોકડી બ્રિજ, સર્વેશ્વર ચોક સહિતના સ્થળે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ કરી સાઇઝ વીઝીટકટારિયા ચોકડીએ ડાયવર્ઝનની કામગીરી પુર્ણતાના આરે, કમિશનરે ન્યારી-૧ ડેમની પણ લીધી મુલાકાત

 

રાજકોટના પ્રવેશદ્વાર કાલાવડ રોડ પર કટારિયા ચોકડીએ શરૂ થયેલા મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ(ડબલ ડેકર કેબલ બ્રિજ)ના ચાલતા કામની સમીક્ષા કરવા મ્યુનિ.કમિશનર સંબંધિત અધિકારીઓની ટીમને સાથે રાખીને સ્થળ વિઝીટ કરવા ગયા હતા. આ ઉપરાંત યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોક ખાતે બની રહેલ વોંકળાની કામગીરી અંગે સ્થળ મુલાકાત કરી હતી. ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન અંતર્ગત ન્યારી-૧ ડેમની વિઝિટ કરી હતી. કટારીયા ચોકડી ખાતે ડાયવર્ઝન રૂટ પૂર્ણતાના આરે છે તેમજ સર્વેશ્વર ચોક ખાતેના વોંકળાની કામગીરી ઝડપી પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરશએ સંબંધિત અધિકારી અને એજન્સીના પ્રતિનિધિને સુચના આપી હતી.

આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને ન્યારી-૧ ડેમ ખાતે સાઈટ વિઝિટ કરી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ડેમનું નિરીક્ષણ કર્યું હતું. કટારીયા ચોકડી ખાતે દૈનિક હજારોની સંખ્યામાં પસાર થતાં વાહનોના પરિવહનને સમગ્ર પ્રોજેકટ દરમિયાન અસર ના થાય તે અંગેનું આગોતરું આયોજન કરી તેના રૂટ ડાયવર્ઝનની કામગીરી પૂર્ણતાને આરે છે બ્રિજના પિઅરની કામગીરી શરૂ થાય તે પહેલા ડાયવર્ઝન રૂટ પર વાહનોની અવર જવર રાબેતા મુજબ થઈ શકે તેવું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. કટારીયા ચોકડી ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ચાલતી રૂટની કામગીરી અંગે પ્રોગ્રેસ રિપોર્ટ મેળવ્યો હતો. સર્વેશ્વર ચોક ખાતે ચાલી રહેલ વોંકળાની કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશનરે ચાલુ કામગીરી નિહાળી સંબંધિત અધિકારી અને એજન્સીના પ્રતિનિધિને કામગીરી ઝડપી પૂર્ણ કરવા સુચના આપી હતી. મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સિટી એન્જી. કે.પી. દેથારીયા, અતુલ રાવલ, કુંતેશ મેતા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર તેમજ સંબંધિત એજન્સીના પ્રતિનિધિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

સ્કૂલ,કોલેજની માફક BOBના કર્મચારીઓએ યોજી ઍલ્યુમની

શ્રી કલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે નિઃશુલ્ક સંગીત સંધ્યા

લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કાર્યક્રમ યોજાશે

જામ ટાવર ચોકનું “જોખમી” ટ્રાફિક સિગ્નલ તાત્કાલિક સુધારો

રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે ભક્તો કુરિયર કે પોસ્ટથી દાદાને રાખડી મોકલી શકશે

TAGGED: agragujrat, rajkot news, rajkotupdate, rangilurajkot, sarveshvarchonk, tusharsumeraa
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy1
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  
ગુજરાત

વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  

Editor By Editor 2 days ago
હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા
શિક્ષકોની ઘટ ધરાવતી શાળાઓમાં નવી ભરતી સુધી જ્ઞાન સહાયકોને મૂકો
ખેડૂતની પુત્રવધૂ એજ યુપીથી પૂર્વ પ્રેમીને બોલાવી ઘરમાં કરાવ્યો હતો હાથફેરો
પરમીટ, ફીટનેસ, લાયસન્સ વગર સહિતના ટ્રાફિક નિયમ ભંગ કરનાર RTOની ઝપટે ચડ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?