ગાંધીનગર
ગાંધીનગર મહાનગર પાલિકાનું વર્ષ 2024-2025નું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું. મહાપાલિકાની સ્થાપનાથી માંડીને આજ સુધીનું સૌથી વધારે રૂપિયા 397.75 કરોડની સરપ્લસ વાળું બજેટ રહ્યું છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ કે સફાઈ વેરામાં કોઈ પણ જાતના કર કે દરમા વધારો સૂચવ્યા વગર રજૂ કરાયું. વર્ષ2022-23 મા પ્રોપર્ટી ટેક્સની કુલ આવક 53 કરોડ થઈ હતી.જે વર્ષ 2023-24 મા 65 કરોડ થશે.
મિલકત વેરો 2024-25મા કેશલેશ, ફેસલેસ અને પેપરલેસ બનાવામાં આવશે
જે.એન.વાઘેલા મ્યુનિ.કમિશ્નર