ગુજરાતી પત્રકારત્વએ તેજસ્વી સિતારો ગુમાવ્યો : અજય ઉમટ
Share
SHARE
દિલીપ ગોહિલની વિદાયના સમાચાર જાણી ખૂબ જ શોકની લાગણી થઇ છે. તેઓ ખૂબ જ ઉમદા માણસ હતા અને શ્રેષ્ઠ પત્રકાર હતાં. અમે ઘણી ડિબેટમાં સાથે ભાગ લેતા હતાં. ગુજરાતી પત્રકારત્વએ એક સિતારો ગુમાવ્યો છે.