By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    7 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 day ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad:બિપીન પટેલને અમદાવાદમાંથી પણ વોટ મળ્યા નહીં, કારણ ખાનગી યાર્ડનો 'વેપાર'
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad:બિપીન પટેલને અમદાવાદમાંથી પણ વોટ મળ્યા નહીં, કારણ ખાનગી યાર્ડનો 'વેપાર'

agragujaratnews
Last updated: 2024/05/12 at 7:44 AM
2 years ago
Share
Ahmedabad:બિપીન પટેલને અમદાવાદમાંથી પણ વોટ મળ્યા નહીં, કારણ ખાનગી યાર્ડનો 'વેપાર'
SHARE

  • ઈફ્કોમાંથી સંઘાણીને હટાવવા ‘મેન્ડેટ’નો ખેલ કર્યાની ભાજપમાં ચર્ચા
  • ભાજપના સહકાર સેલના સંયોજકે ખેતી બેંકમાંથી રૂ.100 કરોડ ઉલેચી પ્રાઈવેટ APMCમાં નાંખ્યા
  • સૌરાષ્ટ્ર ઝોનમાં રહેલા 95 પૈકી 85 મત તેમને મળ્યા છે

ઈફ્કોની ચૂંટણીમાં ભાજપના સહકાર સેલના સંયોજક બિપીન પટેલ- ગોતાને અમદાવાદમાંથી પણ મત મળ્યા નથી. કારણ આ નેતા સહકારી કરતા ‘વેપારી’ વધુ છે ! ભાજપનો મેન્ડેટ છતાંયે ભાજપ સમર્થિત મતદારોએ તેમને ભૂંડી રીતે હરાવ્યાની ચર્ચા વચ્ચે હવે સહકાર સેલના સંયોજક રહેતા કરેલા કારનામા જાહેર થઈ રહ્યા છે. અમદાવાદ APMCની ચૂંટણી વર્ષ 2017થી સ્થગિત હોવાનો ફાયદો ઉઠાવી, ભાજપના હોદ્દાની વગ વાપરીને તેમણે ગુજરાતમાં નાના ખેડૂતોની બેંક- ખેતી બેંકમાંથી રૂ.100 કરોડ મેળવ્યા છે. જેનો ઉપયોગ જેતલપુરમાં પોતાની માલિકીના ખાનગી માર્કેટયાર્ડના વેપાર માટે કર્યાનુ બહાર આવ્યુ છે.

સામાન્યતઃ જ્યાં નાના અને સીમાંત ખેડૂતો વાર્ષિક ધિરાણ રૂ.300 કરોડ આસપાસ હોય છે ત્યાં 100 કરોડની લોનની મંજૂર કરાવવા ભાજપ પ્રદેશ સહકાર સેલ સંયોજકનો હોદ્દા અને વગનો બિપીન પટેલે બેફામ ઉપયોગ કર્યાની ચર્ચા સહકારી ક્ષેત્રે છે. આ રૂપિયાથી અમદાવાદના ખેડૂતો માટેના સહકારી માર્કેટયાર્ડની સામે પોતાની માલિકીની ખાનગી APMC ખોલીને વેપાર કર્યાનું કહેવાય છે. ગુજકોમાસોલમાં ઉપાધ્યક્ષ રહેતા થોડા સમય પહેલા બિપીન પટેલે અધ્યક્ષ દિલીપ સંઘાણીની સામે અવિશ્વાસની પ્રસ્તાવ લાવવા પણ કારસો રચ્યો હતો. જો કે, તેમા સફળતા ન મળી, અને રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થા ઈફ્કોની દેશવ્યાપી ચૂંટણીમાં પ્રદેશમાં કોઈ પરંપરા કે નિયમ ન હોવા છતાંય પોતાના નામનો જ મેન્ડેટ લખાવ્યો હતો. ઈફ્કોમાં ડિરેક્ટરપદે ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા પછી બિપીન પટેલે આ ખેલ કર્યો હતો. તેની પાછળ ઈફ્કોમાંથી દિલીપ સંઘાણીને ચેરમેનપદેથી હટાવવાનો ઈરાદો હોવાનું જાણકારોમાં ચર્ચા છે. સંઘાણી ગુજકોમાસોલના પ્રતિનિધી તરીકે ઈફ્કોના ડાયરેક્ટર છે, જ્યારે રાદડિયાને ગુજરાત એકમની મંડળીઓના પ્રતિનિધી માટે એક બેઠકની ચૂંટણીમાં હતા. આ પરિસ્થિતિમાં ભાજપના મેન્ડેટને નામે બિપીન પટેલની જોહુકમી જરાય ચાલી નથી. ગણતરીમાં 180માંથી 113 મત રાદડિયાને મળ્યા છે. રાદડીયાના સમર્થકોના કહેવા મુજબ સૌરાષ્ટ્ર ઝોનમાં રહેલા 95 પૈકી 85 મત તેમને મળ્યા છે. એથી બાકીના 23 મતો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી મળ્યા છે.

ભાજપના પટેલે કોંગ્રેસી ઠુમર સાથે ઈલુઈલુ કર્યું

સહકારી ક્ષેત્રમાં ભાજપ- કોંગ્રેસના આગેવાનો ઈલુઈલુ કરી, ભાઈ- ભત્રીજાવાદ અને ભ્રષ્ટ્રચાર આચરતા હોવાથી મેન્ડેટ પ્રક્રિયાને અનુસરવામાં આવ્યાનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વારંવાર કહી ચૂક્યા છે. પરંતુ, ભાજપ સહકાર સેલના સંયોજક બિપીન પટેલ પણ કોંગ્રેસીઓની સાથે ઈલુઈલુ કરતા હોવાની ચર્ચા છે. અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમરે ખેતી કે કૃષિ વિષયક પ્રવૃતિ નહી પણ બાંધકામ ક્ષેત્રના પ્રોજેક્ટ માટે રૂ.10 કરોડની લોનની ખેરાત થઈ છે. જેના માટે ભાજપના સહકાર સેલના સંયોજક બિપીન પટેલે જ ભલામણ કર્યાની ચર્ચા છે. આમ, સહકારી ક્ષેત્રની ઓથ હેઠળ છેવટે તો વેપાર જ ચાલી રહ્યાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યુ છે.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોરઠમાં મેઘતાંડવ: માંગરોળ-માળિયામાં જળપ્રલય
રાજકોટ

સોરઠમાં મેઘતાંડવ: માંગરોળ-માળિયામાં જળપ્રલય

Editor By Editor 5 days ago
ધોરાજીના ઝમેર-સોડવદર માર્ગ પર સાવેણી નદીનું ડ્રાયવર્ઝન તૂટતાં વાહન વ્યવહાર ઠપ્પ
સુરત ડિમોલેશનના પીડિતો માટે તુરંત પુનવર્સનની વ્યવસ્થા કરાવા HCનો નિર્દેશ
વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
બે મહિનાથી બંધ રહેલા રસ્તાના બેરીકેટસ હટાવતી સૌ.યુનિવર્સિટી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?