By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 hours ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    3 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    4 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Weather: અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Weather: અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો

agragujaratnews
Last updated: 2024/06/09 at 9:47 PM
2 years ago
Share
Weather: અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો
SHARE

  • અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટું
  • વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ
  • કાળઝાળ ગરમી વચ્ચે વરસાદે લોકોને રાહત અપાવી

મુંબઈમાં ચોમાસાની આગમનની સાથે ગુજરાતના ઘણા વિસ્તારમાં ચોમાસાએ છડી પોકારી છે. તેના ભાગરૂપે આજે અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું ખાબક્યું હતું. જેથી કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો માટે વરસાદી ઝાપટું આશીર્વાદ સમાન બન્યું હતું. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી જેથી લોકોને રાહતનો અનુભવ થયો હતો. ત્યારબાદ ઝરમર વરસાદનુંં આગમન થયું હતું. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. રવિવારે સાંજે પવનની સાથે વરસાદી ઝાપટું પડતા લોકોને રાહત મળી હતી. અમદાવાદ શહેરના પાલડી, બોપલ, શેલા, ઘુમા, એસ.જી. હાઈવે સહિતના વિસ્તારમાં પવન સાથે ઝરમર વરસાદ પડયો હતો. રાહદારીઓને પણ બેઘડી ઠંડક મળતા લોકો ખુશ જોવા મળ્યાં હતા. 

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, રવિવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. 10 જૂને એટલે કે સોમવારે દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી રહેશે. તો 11 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ધારીમાં વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી

You Might Also Like

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

માળીયા મિંયાણામાં પોલીસનું મેગા ઓપરેશન : નકલી સોનાના બિસ્કીટ સહિત હથિયારો ઝડપાયા

વેરાવળની સ્મશાન ગૃહની ગેસ ભઠ્ઠી બંધ હોવાથી મૃતદેહોનો મલાજો ન જળવતા લોકોમાં રોષ

વેરાવળના જાલેશ્વર દરિયાના મોજામાં બે પિતરાઈ બહેનો તણાઈ, એકનું મોત : એક સારવારમાં

રાજુલામાં ભારે વરસાદ બાદ BAPS સંસ્થા દ્વારા ૪૬૯ ફૂડ પેકેટોનું વિતરણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોલડી ટોલનાકા પાસેથી કારપેટની આડમાં લઇ જવાતો દારૂ ઝડપી પાડતી રાજકોટ રેન્જ
રાજકોટ

સોલડી ટોલનાકા પાસેથી કારપેટની આડમાં લઇ જવાતો દારૂ ઝડપી પાડતી રાજકોટ રેન્જ

Editor By Editor 5 days ago
સોરઠમાં મેઘતાંડવ: માંગરોળ-માળિયામાં જળપ્રલય
પડધરી-શાપરમાં રૂ.69 લાખના વાહનો-મશીનો જપ્ત
દારૂની બાતમી આપનાર યુવકનું અપહરણ કરી રાજસ્થાન લઇ જઇ હત્યા નિપજાવી
વેરાવળની સ્મશાન ગૃહની ગેસ ભઠ્ઠી બંધ હોવાથી મૃતદેહોનો મલાજો ન જળવતા લોકોમાં રોષ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?