આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા વડતાલના જે.પી.સ્વામી સામે દુષ્કર્મનો આરોપ તેમજ દેશના ઉત્તરીય રાજ્યોમાં આકરી ગરમીનો કહેર યથાવત તથા વડતાલના જે.પી.સ્વામી સામે દુષ્કર્મનો આરોપ તથા મહારાષ્ટ્રમાં વરસાદ આફત બની ગયો આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


