રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. તેમજ રાજસ્થાન તરફ સક્રિય ઓફશૉર ટ્રફથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દેશભરમાં OPD સેવાઓ બંધ, ડોક્ટરોની દેશવ્યાપી હડતાળની જાહેરાત તેમજ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.