By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    54 minutes ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગૌદાન કર્યાનું પુણ્ય આપતી : વરુથિની એકાદશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ગૌદાન કર્યાનું પુણ્ય આપતી : વરુથિની એકાદશી

Last updated: 2025/04/24 at 1:49 AM
11 months ago
Share
ગૌદાન કર્યાનું પુણ્ય આપતી : વરુથિની એકાદશી
SHARE

સર્વ પાપહરા નૃણાં, ગર્ભવાસ નિકૃંતની।

વરુ થિન્યા વ્રતેનૈવ, માંધાતા સ્વર્ગતિં ગત।।

અર્થાત્ વરુથિની એકાદશી સર્વ પાપોને નષ્ટ કરે છે અને ગર્ભવાસના દુઃખમાંથી મુક્તિ અપાવે છે. રાજા માંધાતા વગેરે આ અનુપમ વ્રત કરીને સ્વર્ગના અધિકારી બન્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને વરુથિની એકાદશીનું માહાત્મ્ય વિગતે કહી સંભળાવે છે. આ વ્રતના આચરણથી સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે, પાપો બળીને ભસ્મ થઈ જાય છે. `આ વ્રત કરનારને દસ હજાર વર્ષ સુધી કરેલા તપ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. તેની ઈહલોક અને પરલોકની સર્વ એષણાઓ પરિપૂર્ણ થાય છે.

હે રાજન્! અશ્વદાન કરતાં ગજદાન શ્રેષ્ઠ ગણાય છે, ગજદાન કરતાં ભૂમિદાન મોટું છે, ભૂમિદાન કરતાં તલદાન મોટું છે, તલદાન કરતાં સુવર્ણદાન મોટું ગણાય છે અને સુવર્ણદાન કરતાં અન્નદાનનો મહિમા મોટો છે. અન્નદાનને શાસ્ત્રકારોએ શ્રેષ્ઠ દાન ગણ્યું છે. કન્યાદાન અન્નદાન તુલ્ય ગણાય છે.

આ સર્વ દાન કરતાં વિદ્યાદાન શ્રેષ્ઠ છે. વરુથિની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય વિદ્યાદાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરે છે. આ દિવસે ઉપવાસી રહીને વ્રત કરનાર વૈષ્ણવ સર્વ પાપથી મુક્ત થઈને વિષ્ણુલોકને પામે છે.

જે મનુષ્ય કન્યાવિક્રય કરીને દ્રવ્યોપાર્જન કરે છે, તે પ્રલય થાય ત્યાં સુધી નરકમાં વાસ કરે છે. કન્યાનો પૈસો લેનાર બીજા જન્મે બિલાડીનો અવતાર ધારણ કરે છે. વરુથિની એકાદશીની વ્રતવિધિ આ પ્રમાણે છે.

એકાદશીના આગલા દિવસે અડદ, મસૂર, ચણા, કોદરા, મધ, બે વખતનું ભોજન, પારકું અનાજ, સ્ત્રીસમાગમ વગેરેનો ત્યાગ કરવો. વળી, એકાદશીના દિવસે પણ આ જ પ્રમાણે દરેક વસ્તુઓ વર્જ્ય ગણવી. દિવસે નિદ્રા ન કરવી, પાનનું સેવન ન કરવું. પારકાની નિંદા ન કરવી. દુરાચારી વ્યક્તિ સાથે વિતંડાવાદ ન કરવો. બારસના દિવસે પણ ઉપરોક્ત દરેક વસ્તુઓ વર્જ્ય ગણવી.

રાત્રે જાગરણ કરી હરિકીર્તન કરવું. આ પ્રમાણે વ્રત કરનાર પરમ ગતિને પામે છે અને તે યમરાજના ભયથી મુક્ત બને છે. તે અક્ષય ગતિને પામે છે.

જે વ્રતધારી વિષ્ણુપૂજન કરે છે અને આ વ્રતકથાનું શ્રવણ અને પઠન કરે છે, તેને સહસ્ત્ર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે, તે પાપથી વિરક્ત થઈને વૈકુંઠમાં વંદનીય અને પૂજનીય બને છે. વરુથિની એકાદશીનું માહાત્મ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે.’

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
રાજકોટ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા

Editor By Editor 53 minutes ago
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?