અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ પેલેડીયમ બિઝનેસ હબમાં પેન્ટાલૂનના શો રૂમમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગિરી શરુ કરી છે.
કોઈ જાનહાનીની ખબર નથી મળી.
આગ લાગવાના કારણો અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. શો રૂમમાં માલ-સામાનને નુકસાન થયું હોવાની માહિતી મળી છે, પરંતુ હાલ સુધી કોઈ જાનહાનીની ખબર નથી મળી.આગ લાગવાના અસલ કારણો જાણવા માટે તપાસ ચાલી રહી છે.


