By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    8 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદમાંથી કરોડપતિ વાહન ચોર પકડાયો, મોજ શોખ પૂરા કરવા ચોરી કરતો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમદાવાદમાંથી કરોડપતિ વાહન ચોર પકડાયો, મોજ શોખ પૂરા કરવા ચોરી કરતો

agragujaratnews
Last updated: 2024/01/05 at 11:11 AM
2 years ago
Share
અમદાવાદમાંથી કરોડપતિ વાહન ચોર પકડાયો, મોજ શોખ પૂરા કરવા ચોરી કરતો
SHARE

  • ક્રાઈમ બ્રાંચે કરોડપતિ વાહન ચોરની ધરપકડ કરી
  • અમદાવાદ-ગાંધીનગર વિસ્તારમાંથી કરતો ચોરી
  • 41 વાહનો સહિત અને 4.70 લાખનો મુદ્દામાલ જપ્ત

કરોડપતિ ચોરની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોજશોખ પૂરા કરવા વાહનચોરી કરનાર કરોડપતિ ચોરની ધરપકડ કરી છે. આરોપી પાસે અમદાવાદમાં કરોડોના બે ફ્લેટ છે, પરંતુ ફરવા માટે વાહન ન હોવાથી એક્ટિવા ચોરી કરતો અને પેટ્રોલ પૂરું થયા બાદ બિનવારસી છોડી દેતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી આવા 41 ચોરીના વાહનો કબજે કરી 4.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બિનવારસી જગ્યાએ છોડી દેતો વાહન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ હિતેષ જૈન છે. આ હિતેષ જૈન ફરવા માટે અને વાહન ચલાવવાનો શોખ પૂરો કરવા એકટીવા ચોરી કરતો હતો. આરોપીએ છેલ્લા આઠ વર્ષમાં 130થી વધુ વાહન ચોરી કર્યા છે. જેમાંથી અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાંથી આરોપી વાહન ચોરી કરતો હતો અને વાહનમાંથી પેટ્રોલ પૂરું થાય ત્યાં સુધી વાપરી પોતાની પાસે રાખ્યા બાદ તેને બિનવારસી જગ્યાએ છોડી દેતો હતો.

અમદાવાદ-ગાંધીનગરમાં ચોરી કરતો

ક્રાઈમ બ્રાન્ચે આવા જ 4,70,000 ની કિંમતના 41 વાહનો કબજે કર્યા છે. મહત્વનું છે કે, આરોપી માત્ર બે થી ત્રણ મિનિટમાં એકટીવા વાહન ચોરી કરી ફરાર થઈ જતો હતો. જે અંગે અમદાવાદના સાબરમતી, બોડકદેવ, ચાંદખેડા, રાણીપ, સેટેલાઈટ અને ગાંધીનગરના સંખ્યાબંધ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદો દાખલ થઈ છે. આરોપીએ અમદાવાદના બગીચા, મોલ, બસ-સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પાસેથી ચોરી કરી હોવાની કબુલાત કરી રહ્યો છે.



70 એક્ટિવા ચોરીની કબુલાત

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઝડપાયેલ આરોપી હિતેષ જૈન ચોરી કર્યા બાદ વાહનને પીરાણા પાસેના ખુલ્લા પ્લોટમાં મૂકી રાખતો હતો. જ્યાંથી પોલીસે ૩૦ જેટલા વાહનો કબજે કર્યા છે. આરોપીને રૂપિયાની જરૂર પડતા વાહનની બેટરી અને અન્ય સામાન વેચી મોજ શોખ પૂરા કરતો હતો. ઉપરાંત 3 મહિનામાં જ આરોપી એ 70 એક્ટિવાની ચોરી કર્યા હોવાની કબુલાત કરી છે. આરોપી ખાસ કરીને જૂના વાહનો અને જે વાહનોના લોક ઘસાઈ ગયા હોય તેવા વાહનોને ટાર્ગેટ કરતો હોવાનુ સામે આવ્યુ છે.

કરોડોનો ફ્લેટ ભાડે આપ્યો

મહત્વનું છે કે, આરોપીની પૂછપરછ બાદ કરોડોની સંપત્તિ ધરાવતો યુવક આખરે કેમ ચોરીના રવાડે ચડ્યો. તેની પોલીસ તપાસ કરી રહી છે. આરોપી પાસે અમદાવાદમાં બે કરોડના બે ફ્લેટ છે. જેમાથી એક ફ્લેટ ભાડે આપ્યો છે અને આરોપી વિરુદ્ધ અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે ઉપરાંત ગાંધીનગરના પણ ઘણા બધા પોલીસ મથકો માટેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે માત્ર મોજશોખ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ એ તે ચોરીઓ કરે છે. તે અંગે પોલીસે તપાસ શરૂ કરી.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત
રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

Editor By Editor 1 day ago
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?