By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 days ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    6 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી

Editor
Last updated: 2026/03/27 at 3:30 PM
8 months ago
Share
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
SHARE

બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી

 કોટડા સાંગાણીના નોટરી સાથે ગોંડલ જૂની કોર્ટના ઝાપા પાસે બનેલો બનાવ : સગીર કળા કરી ગયો

 

અગ્ર ગુજરાત, રાજકોટ
કોટડાસાંગાણીમાં બાઈકના હુકમાં રૂ. 98 હજારની રોકડ ભરેલો થેલો લટકાવી ઘરમાં જતાં જ નોટરીનો રોકડ ભરેલો થેલો ગણતરીની મિનિટોમાં ચોરાઈ ગયો હતો. ઘર બહારથી જ રોકડ ભરેલો થેલો ઉઠાવી જવા મામલે  સીસીટીવી ચકાસતા સગીર તસ્કર કળા કરી ગયાનું ધ્યાને આવતા કોટડાસાંગાણી પોલીસ મથકે સગીર તસ્કર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

બનાવ અંગે કોટડાસાંગાણીની જૂની પોસ્ટ ઓફિસ નજીક રહેતા 48 વર્ષીય પ્રૌઢ કાદીરબક્ષ જાનમહોમ્મદભાઇ બ્લોચએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ જુની કોર્ટના ઝાપા પાસે મારૂતી ઝેરોક્ષ નામની નોટરી તથા ઝેરોક્ષની  ચલાવે છે.

વધુમાંનોટરીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના આશરે 11 વાગ્યે તેઓ ઘર વખરીના સામાનની ખરીદી કરી કોટડા ગામની બજારમાથી ઘરે પરત આવેલ હતો. ત્યારે બાઈક જીજે-03-એનઈ-8192  ઘરની બહાર પાર્ક કરી ઘરમાં અંદર જતો રહેલ હતો.

ત્યારે કોફી કલરનો લેધરનો થેલો જેમા જરૂરી કાગળો તથા 98 હજાર રોકડા હતા,  થેલો બાઈકમાં ડાબી બાજુના લોખંડના હુકમા લટકાડેલ હતો. પંદર-વિશ મિનીટ બાદ ઘરની બહાર આવી બાઈક જોતા  થેલો મળી આવેલ ન હતો. જેથી  પત્ની સબાનાબેનને થેલા બાબતે પૂછતાં તેને આ બાબતે કંઈ ખબર નહિ હોવાનું જણાવ્યું હતું.

જેથી ફરિયાદીએ તેમના ઘરની બાજુમા આવેલ કંદોઇની દુકાનના સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા એક  વર્ષનો છોકરો બાઈકમાં રાખેલ થેલો ચોરી કરી ગયાનું જોવા મળ્યું હતું. જે બાદ સગીરની તપાસ કરતા તેની ઓળખ થઇ જતાં નોટરીએ કોટડાસાંગાણી પોલીસ મથકે સીસીટીવી ફૂટેજ સાથે દોડી જઈ સગીર તસ્કર વિરુદ્ધ નામજોગ રૂ.98 હજારની રોકડ ભરેલા થેલાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. મામલામાં પોલીસે સગીરને પકડી રોકડ ભરેલો  રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.

 

You Might Also Like

 BAPS સ્વામિનારાયણ મંદિરે ચોપડા પૂજન અને નૂતનવર્ષે ૧૫૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ યોજાશે  

હોસ્પિટલના કેશ કાઉન્ટર પર જ હાથફેરો ; રિસેપ્શનિસ્ટે રૂ.5.20 લાખની ઉચાપત કરી

બીલીયાળા નજીક કંપનીમાં ટ્રક પરથી પટકાતાં 38 વર્ષીય યુવાનનું મોત

પાંચ કાર એકસાથે આગની લપેટમાં, બિલ્ડિંગના 10 માળ સુધી ધુમાડો ફેલાયો

ધનતેરસે ધન લાભ લેવા જુગારનો પાટલો માંડનાર 8 જુગારીઓને LCB એ દબોચ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ રેલવે દ્વારા જામવંથલી-અલિયાબાડા સેકશનમાં ૧3૦ની ઝપટે ટ્રેનનું ટ્રાયલ કરાયું
ગુજરાતરાજકોટ

 રાજકોટ રેલવે દ્વારા જામવંથલી-અલિયાબાડા સેકશનમાં ૧3૦ની ઝપટે ટ્રેનનું ટ્રાયલ કરાયું

Editor By Editor 6 days ago
વેરાવળ સોમનાથના વિકાસ માટે રૂ.440 કરોડનો મેગા પ્રોજેક્ટનું મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન આપ્યુ
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં સાયબર માસ જાગૃતિ અભિયાન નિમિત્તે સેમીનાર યોજાયો
દિવાળી રજામાં શૈક્ષણિક કાર્ય શરૂ રાખનાર શાળાઓમાં કરાશે હલ્લાબોલ: કોંગ્રેસની ચીમકી
 રવિવારે મહુડી ખાતે જૈન શાસન રક્ષક વીર ઘંટાકર્ણદાદાના હવનનું અનેરૂ મહત્વ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?