By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    21 minutes ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાર દાયકા પછી આસામમાં શાંતિ કરાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ચાર દાયકા પછી આસામમાં શાંતિ કરાર

agragujaratnews
Last updated: 2023/12/30 at 8:08 PM
2 years ago
Share
ચાર દાયકા પછી આસામમાં શાંતિ કરાર
SHARE

ઉલ્ફાના એક જૂથ સાથે કેન્દ્ર સરકાર અને આસામ રાજ્ય સરકારના શાંતિ કરારને કારણે ચાર દાયકા પછી એક મહત્ત્વનું કદમ આગળ ભરી શકાયું છે

ઉલ્ફા એટલે કે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસોમના એક જૂથે હથિયારે હેઠે મૂકીને ભારત સરકાર સાથે શાંતિ કરાર કરવા માટેનું સ્વીકારી લીધું છે. ઉલ્ફામાં રહેલું આ જૂથ એવું હતું જે માનતું હતું કે ઘર્ષણથી નહીં, પણ વાટાઘાટોથી ઉકેલ આવી શકે છે. આ શાંતિ કરારથી ઇશાન ભારતમાં એક મહત્ત્વનું કદમ આગળ વધી શકાયું છે. થોડા વખત પહેલાં મણિપુરમાં પણ શાંતિ કરાર થયા હતા અને 2015માં નાગા પીસ એકોર્ડ પણ થઈ શક્યો હતો. તે રીતે ધીમે ધીમે ઈશાન ભારતમાં અલગતાવાદી જૂથો શાંત થઈ રહ્યા છે અને વાટાઘાટોથી ઉકેલ લાવવાનો માર્ગ સ્વીકારી રહ્યા છે.
ઉલ્ફાની સ્થાપના 1979માં થઈ હતી. તે વખતે સ્થાનિક લોકોને ચિંતા એ હતી કે બહારથી મોટા પાયે લોકો આવી રહ્યા છે ત્યારે પોતાનું શું થશે. ખાસ કરીને ચાના બગીચામાં બહારથી મજૂરો મોટી સંખ્યામાં આવતા હતા. આસામમાં તેલના કુવા પણ મળ્યા હતા અને કોલસાની ખાણો પણ ખોદાવા લાગી હતી. તે માટે મોટા પાયે મજૂરો જોઈએ, જે બહારથી આવતા હતા. તે પછી સમસ્યા વકરી બાંગ્લાદેશમાંથી મોટા પાયે ઘૂસણખોરીને કારણે. તેના કારણે હવે આંદોલનો કરવા પડે તેવી સ્થિતિ આવી હતી. 1985માં આસામ કરાર થયો હતો ખરો, પણ તે પછીય કેટલાક જૂથોએ સશસ્ત્ર લડાઈ ચાલુ રાખી હતી.
1990ના દાયકાથી કેન્દ્ર સરકારે પણ પ્રયત્નો શરૂ કર્યા હતા કે હથિયાર ઉપાડનારા સામે કાર્યવાહી કરવામાં આવે. ઓપરેશન બજરંગ હેઠળ તે દાયકામાં 1221 ઉલ્ફા ઉગ્રવાદીઓની ધરપકડ કરી હતી. આસામમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડ્યું હતું. આર્મ્ડ ફોર્સીસ સ્પેશ્યલ પાવર્સ એક્ટ લાગુ કરાયો હતો અને સેનાને ઘણી છૂટ આપવામાં આવી હતી. સાથે જ ઉલ્ફાના કેટલાક લોકો સાથે ખાનગીમાં વાતો ચાલતી જ રહી હતી. સરન્ડર્ડ ઉલ્ફા એટલે કે સુલ્ફા એવું એક નામકરણ થયું હતું. શરણે આવનારા ઉલ્ફાના ઉગ્રવાદીઓનું એક જૂથ બનાવાયું હતું. તેમનો ઉપયોગ કરીને ઉલ્ફાને નબળું પાડવાનું કામ ચાલતું રહ્યું હતું. ઉલ્ફાના ઉગ્રવાદીઓને શોધીને સુલ્ફાવાળા ખતમ પણ કરતા હતા તેવા આક્ષેપો પણ થતા હતા.
પરંતુ તે રીતે કાયમી ઉકેલ આવે તેમ નહોતો. ઉલ્ટાનું સેનાની કાર્યવાહી અને સુલ્ફાના ઓપરેશને કારણે સ્થિતિ તંગ જ રહેતી હતી. મ્યાંમારના જંગલોમાં તેને આશરો પણ મળતો હતો. પાકિસ્તાન પ્રેરિત કેટલાક ઉગ્રવાદી જૂથો પણ મ્યાંમારના જંગલોમાં સક્રિય થયા હતા. આ જૂથો ઉલ્ફા તથા અન્ય જૂથો સાથે સંકલન કરીને ભાંગફોડ કરતા હતા. તેથી કડક કાર્યવાહી સાથે વાટાઘાટનો માર્ગ પણ મોકળો રખાયો હતો અને આખરે તેમાં સફળતા મળી. ગૃહ પ્રધાન અમિત શાહ અને આસામના મુખ્ય પ્રધાન હેમંતા શર્માની સામે ઉલ્ફાએ શરણાગતિ સ્વીકારી. સ્થાનિક લોકો માટે અનામત બેઠકો, પંચાયતમાં બેઠકો અનામત અને આર્થિક પેકેજ સહિતની માગણીઓ સ્વીકારી લેવામાં આવી છે, તેથી આ કરાર નક્કર સાબિત થશે એમ લાગે છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
ગોંડલ

ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા

Editor By Editor 6 days ago
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?