By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabadમાં અદાણી અને પીજીટીઆઈ ઇન્વિટેશન ગોલ્ફ ચેમ્પિયનશિપ યોજશે, ગ્રેટર નોઇડામાં ઉદ્ઘાટન કરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Ahmedabadમાં અદાણી અને પીજીટીઆઈ ઇન્વિટેશન ગોલ્ફ ચેમ્પિયનશિપ યોજશે, ગ્રેટર નોઇડામાં ઉદ્ઘાટન કરાશે

Last updated: 2025/03/20 at 5:15 AM
1 year ago
Share
Ahmedabadમાં અદાણી અને પીજીટીઆઈ ઇન્વિટેશન ગોલ્ફ ચેમ્પિયનશિપ યોજશે, ગ્રેટર નોઇડામાં ઉદ્ઘાટન કરાશે
SHARE

અદાણી ગ્રુપ વ્યવસાયિક ગોલ્ફની સત્તાવાર મંજૂરી આપતી સંસ્થા, પ્રોફેશ્નલ ગોલ્ફ ટૂર ઓફ ઇંડીયા (પીજીટીઆઈ) ના સહયોગમાં ‘અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025’ ના આયોજન સાથે ભારતીય વ્યાવસાયિક ગોલ્ફમાં ભારતીય ખેલ જગતમાં પ્રવેશ કરશે. ગોલ્ફની રમતને લોકભોગ્ય અને સાર્વજનિક બનાવી તેના વ્યાપને વિસ્તારવા માટે જરુરી પ્રોત્સાહન પુરુ પાડીને ગોલ્ફની રમતને મુખ્ય પ્રવાહની રમત તરીકે પ્રસ્થાપિત કરી વધારવાનો અને ભારતમાંથી વૈશ્વિક ચેમ્પિયનની આગામી પેઢીને તેમાં કેળવવાનો અદાણી સમૂહની આ પહેલ ઇરાદો ધરાવે છે.

₹ 1.5 કરોડના પ્રાઇઝ મની સાથેની આ ચેમ્પિયનશીપની ઉદ્ઘાટકીય ટૂર્નામેન્ટ તા.1 લી એપ્રિલથી 4 એપ્રિલ દરમિયાન ગ્રેટર નોઇડા ખાતેના જેપી ગ્રીન્સ ગોલ્ફ એન્ડ સ્પા રીસોર્ટ ખાતે યોજાશે. આ સાથે પીજીટીઆઇ આ સ્થળે 11 વર્ષના લાંબા ગાળા બાદ પુનરાગમન કરશે. અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ડાયરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, ભારતીય વ્યાવસાયિક ગોલ્ફના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહેલા કપિલ દેવ અને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (પી.જી.ટી.આઈ.) સાથે હાથ મિલાવવાનો અમોને આનંદ છે. અમારું ધ્યેય ગોલ્ફમાં ભારતીય વૈશ્વિક ચેમ્પિયન્સને વિશ્વ કક્ષાની તાલિમ આપી સજ્જ કરવા અને રમવાની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે તેમણે પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફને સહયોગ આપવા બદલ અદાણી સમૂહનો માન્યો આભાર 

પીજીટીઆઈના પ્રમુખ કપિલ દેવે અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025ના આરંભ સાથે ભારતમાં પ્રોફેશનલ ગોલ્ફને સહયોગ આપવા માટે અદાણી સમૂહનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા વ્યવસાયિક ગૃહોમાંના એક એવા અદાણી સમૂહનું સમર્થન પીજીટીઆઈને ભારતના વધુ ચેમ્પિયન ગોલ્ફરો બનાવવામાં મદદ કરશે, જેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશને ગૌરવ અપાવશે. કપિલદેવે આશા વ્યક્ત કરી હતી કે ટુર્નામેન્ટ દરમિયાન ગોલ્ફ ચાહકો તેમના માનિતા ખેલાડીઓની રમતને નિહાળવા મોટી સંખ્યામાં આવશે. અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપને પી.જી.ટી.આઈ. માટે એક વોટરશેડ ક્ષણ ગણાવતા પી.જી.ટી.આઈ.ના સી.ઇ.ઓ.અમનદીપ જોહલે જણાવ્યું હતું કે આ સહયોગ ગોલ્ફ ટૂરના દરજ્જાને નવી ઉંચાઇએ લઇ જશે. આ રમત માટે વધુ તકો ઉભી કરવા માટે પી.જી.ટી.આઈ.ના વિઝનમાં જોડાવવા માટે અમારા ટાઇટલના પ્રયોજક અદાણી સમૂહનો તેમણે આભાર માન્યો હતો. એક આકર્ષક પ્રાઇઝ મની સાથે જેપી ગ્રીન્સ રીસોર્ટસમાં ગોલ્ફ રમતના ઉત્કૃષ્ટ વાતાવરણ વચ્ચે અદાણી ઇન્વિટેશ્નલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025 વિશિષ્ટ ગોલ્ફીન એકશન સાથે એક યાદગાર સપ્તાહ બની રહેશે. 

અમદાવાદમાં ગોલ્ફ પ્રી-ટૂર્નામેન્ટ ઇવેન્ટ યોજાશે

29 માર્ચ 2025 ના રોજ અમદાવાદમાં બેલ્વેડેરે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે પ્રી-ટૂર્નામેન્ટ ઇવેન્ટ યોજાશે. આ ઇવેન્ટ સાથે પાંચ અગ્રણી પીજીટીઆઈ પ્રોફેશનલ્સ એક ગોલ્ફ ક્લિનિકનું આયોજન કરશે જે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના 50 બાળકોને રમતનો પરિચય આપશે. ગોલ્ફિંગ પ્રતિભા વિકસાવવા અને ભારતીય ગોલ્ફને આગળ વધારવા માટે અદાણી જૂથ અને પીજીટીઆઈની સમાન દ્રષ્ટિને ઉજાગર કરવા માટે એક સમયના ક્રિકેટ લિજેન્ડ અને હાલ પીજીટીઆઇના પ્રમુખ કપિલ દેવ આ કાર્યક્રમમાં હાજર રહેશે. અમદાવાદની બેલ્વેડેરે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે અદાણી-પીજીટીઆઈ સંયુક્ત ગોલ્ફ ટ્રેનિંગ એકેડેમીની સ્થાપના સુધી આ ભાગીદારી વિસ્તરી છે. આ પહેલ એ તળ સુધીના વિકાસ પ્રત્યેની અદાણીની પ્રતિબદ્ધતા સાથે સંકળાવા સાથે 2036ની ઓલિમ્પિકની યજમાની કરવાના ભારતના દાવાને ટેકો આપે છે, જે ભારતીય પ્રેક્ષકોની આકાંક્ષાઓના ગંજારવના જૂથના વ્યાપક લક્ષ્યને પ્રતિબિંબિત કરે છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
રાજકોટ

બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી

Editor By Editor 3 days ago
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
રાજકોટ સહિત રાજયમાં ૧૫ દિવસમાં LPGને લગતી ૧૦ હજારથી વધુ ફરિયાદો
પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?