By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    15 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad News : ગુજરાતમાં આજથી રેરાના નવો નિયમ અમલમાં, બિલ્ડરે બાંધકામની માહિતી આપતું બોર્ડ મૂકવું ફરજિયાત બન્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad News : ગુજરાતમાં આજથી રેરાના નવો નિયમ અમલમાં, બિલ્ડરે બાંધકામની માહિતી આપતું બોર્ડ મૂકવું ફરજિયાત બન્યું

AgraGujarat Rajkot
Last updated: 2025/12/01 at 10:28 AM
4 months ago
Share
Ahmedabad News : ગુજરાતમાં આજથી રેરાના નવો નિયમ અમલમાં, બિલ્ડરે બાંધકામની માહિતી આપતું બોર્ડ મૂકવું ફરજિયાત બન્યું
SHARE

Contents
બિલ્ડર્સ અને ગ્રાહકો વચ્ચે ઉદભવતા પ્રશ્નો ટાળવા નિર્ણય હોર્ડિંગ-બોર્ડ-બેનર મૂકી તેમાં પ્રોજેક્ટના બાંધકામને લગતી વિગતો મૂકવી

બાંધકામની માહિતી આપતું બોર્ડ મૂકવું ફરજિયાત છે, લંબાઇ, પહોળાઇ, ઊંચાઇ બોર્ડમાં લખવી પડશે અને પ્રોજેક્ટ સ્પેસિફિકેશન અંગે માહિતી જણાવવી પડશે, એમેનિટીઝ, રેરા નંબર, રેરા કલેક્શનની માહિતી લખવી અને લોન અને બેંક વિગતોની માહિતી પણ લખવી પડશે, પ્લોટ, ફ્લેટ, બિલ્ડિંગ, કોમર્શિયલ સાઇટ માટે ફરજિયાત.

બિલ્ડર્સ અને ગ્રાહકો વચ્ચે ઉદભવતા પ્રશ્નો ટાળવા નિર્ણય

અત્યારે રાજ્યમાં મકાન-દુકાન ખરીદવા ઈચ્છનાર ગ્રાહકને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની સાઈટ ખાતે લાગેલા બોર્ડ ઉપરથી સામાન્ય રીતે પ્રોજેક્ટનો રેરા રજિસ્ટ્રેશન નંબર, રેરાની વેબસાઈટ જેવી જ માહિતી મળે છે. ગ્રાહકને પ્રોજેક્ટને લગતી સ્પષ્ટ માહિતી આ બોર્ડ ઉપરથી મળતી નથી. જો ગ્રાહકને તેને જોઈતી માહિતી જોઈતી હોય તો કયૂઆર કોડના ઉપયોગથી રેરાની વેબસાઈટ ઉપર જવું પડે છે. હવે બધા નાગરિકો પાસે કમ્પ્યુટર જ્ઞાન હોતું નથી.

હોર્ડિંગ-બોર્ડ-બેનર મૂકી તેમાં પ્રોજેક્ટના બાંધકામને લગતી વિગતો મૂકવી

તેથી ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી રેરાએ આવતીકાલ પહેલી ડિસેમ્બરથી પ્લોટ-ફ્લેટ-બિલ્ડિંગ-રહેણાંક કે કમર્શિયલ કોઈપણ સાઈટ ખાતે નિયત સાઈઝનું હોર્ડિંગ-બોર્ડ-બેનર મૂકી તેમાં પ્રોજેક્ટના બાંધકામને લગતી વિગતો, પ્રોજેક્ટના સ્પેસિફિકેશન્સ, એમેનિટીઝની વિગત, રેરા રજિસ્ટ્રેશન નંબર, રેરા કલેક્શન બેન્ક એકાઉન્ટની વિગતો, પ્રોજેક્ટ માટે લોનની વિગતો વગેરે બાબતો ફરજિયાત દર્શાવવી પડશે. બોર્ડ-બેનર-હોર્ડિંગ-ડિજિટલ ડીસ્પ્લે વગેરેની સાઈઝમાં લઘુત્તમ પહોળાઈ ૧.૨૦ મીટર તથા લઘુત્તમ ઊંચાઈ ૨ મીટર રાખવી પડશે. પ્રોજેક્ટના મુખ્ય પ્રવેશ પાસે અથવા મુખ્ય રસ્તા ઉપરથી જોઈ શકાય એ રીતે જમીનથી દોઢ થી બે મીટર ઊંચાઈએ આવું બોર્ડ-હોર્ડિંગ-બેનર મૂકવું પડશે. બોર્ડ-બેનર વોટરપ્રૂફ મટિરિયલના હોવા જોઈશે.

બોર્ડનું બેકગ્રાઉન્ડ સફેદ અથવા પીળા રંગનું હોવું જોઈએ

અને એમાં અક્ષરની ફોન્ટ સાઈઝ ૨.૫૦ સે.મી અને અક્ષરો લાલ કે નિયત રંગના જ રાખવા પડશે. રેરા રજિસ્ટ્રેશન નંબર તથા પ્રોજેક્ટના રેરા કલેકશન બેન્ક એકાઉન્ટની વિગતો લાલ રંગથી દર્શાવવી પડશે. કયૂઆર કોડ લઘુત્તમ ૧૫ સે.મી બાય ૧૫ સે.મીનો અને તે મોબાઈલથી આસાનીથી સ્કેન થાય તે રીતે દર્શાવવો પડશે. પ્રોજેક્ટના પ્રમોટરે આટલું કર્યા બાદ તમામ ત્રિમાસિક પ્રગતિ અહેવાલ અપલોડ કરતી વખતે આ બોર્ડ-હોર્ડિંગ-બેનર પણ અપલોડ કરવું પડશે. આ ફોટો જીઓટેગ્ડ ફોટો હોવો ફરજિયાત છે અને આ ફોટામાં પ્રોજેક્ટના અક્ષાંશ-રેખાંશ દર્શાવવા પડશે. રેરાએ તેના આદેશમાં જણાવ્યું છે કે, આ હુકમનું પાલન નહીં કરનારા પ્રમોટર-ભાગીદારોને રેરા કાયદાની જોગવાઈ મુજબ દંડ-સજા થશે અને રેરાના હુકમના અર્થઘટન સંદર્ભે ઑથોરિટીનો નિર્ણય ફાઈનલ ગણાશે. જે પ્રોજેક્ટનું કમ્પ્લાયન્સ-વેરીફિકેશન થઈ ચૂક્યું છે, તેમાં બોર્ડ-હોર્ડિંગ-બેનર-ડિજિટલ ડીસ્પ્લે પ્રસિદ્ધ કરવાની જરૂર રહેતી નથી.

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત, વૈષ્ણોદેવી સર્કલ નજીક બની ઘટના

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
રાજકોટ

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

Editor By Editor 3 days ago
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?