By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad News: બોમ્બની ધમકી બાદ ખાનગી સ્કૂલોએ તાત્કાલિક બાળકોને રજા આપી, વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયના વલણથી વાલીઓ રોષે ભરાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad News: બોમ્બની ધમકી બાદ ખાનગી સ્કૂલોએ તાત્કાલિક બાળકોને રજા આપી, વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયના વલણથી વાલીઓ રોષે ભરાયા

AgraGujarat Rajkot
Last updated: 2025/12/17 at 4:15 PM
3 months ago
Share
Ahmedabad News: બોમ્બની ધમકી બાદ ખાનગી સ્કૂલોએ તાત્કાલિક બાળકોને રજા આપી, વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયના વલણથી વાલીઓ રોષે ભરાયા
SHARE

Contents
બાળકોને સ્કૂલમાંથી નહીં છોડતા વાલીઓમાં રોષ ફેલાયો સ્કૂલોએ તાત્કાલિક નિર્ણય લઈ લીધો હતો

આજે અમદાવાદ અને ગાંધીનગરની અનેક સ્કૂલોમાં ફરીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદ અને ગાંધીનગરની 19 સ્કૂલોને આ પ્રકારની ધમકી મળતાં સ્કૂલ સંચાલકોએ તરત જ વિદ્યાર્થીઓની સલામતી માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈને બાળકોને શાળામાંથી રજા આપી દીધી હતી. બોમ્બની ધમકીના પગલે વાલીઓમાં પણ ભય ફેલાયો હતો. દરેક વાલી પોતાના બાળકને લેવા માટે સ્કૂલમાં પહોંચી ગયા હતાં. અમદાવાદમાં વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલય દ્વારા બાળકોને નહીં છોડાતા વાલીઓમાં રોષ ફેલાયો હતો.

બાળકોને સ્કૂલમાંથી નહીં છોડતા વાલીઓમાં રોષ ફેલાયો

અમદાવાદની જે સ્કૂલોને બોમ્બની ધમકી મળી હતી તે સ્કૂલોએ સલામતીના ધોરણે બાળકોને સ્કૂલોમાંથી તાત્કાલિક છોડી દેવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ શહેરના વસ્ત્રાપુરમાં સ્થિત કેન્દ્રીય વિદ્યાલય દ્વારા બાળકોને સ્કૂલમાંથી નહીં છોડતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. સ્કૂલમાં બાળકોને લેવા માટે ગયેલા કેટલાક વાલીઓને બાળકોને આપવામાં આવ્યા હતાં. ત્યાર બાદ સ્કૂલના પ્રિન્સિપાલે સ્કૂલ છૂટ્યા બાદ જ બાળકોને લઈ જવા માટે વાલીઓને કહ્યું હતું. જેથી ગભરાઈને દોડી આવેલા વાલીઓમાં ગણગણાટ શરૂ થયો હતો કે, ભલે આ સ્કૂલને ધમકી નથી મળી પણ કંઈક અજૂગતુ થાય તો જવાબદારી કોની? અન્ય સ્કૂલો દ્વારા બાળકોને છોડી દેવાયા તો કેન્દ્રીય વિદ્યાલય દ્વારા કેમ બાળકોને છોડવામાં નથી આવ્યા. કંઈ પણ થાય તો જવાબદારી સ્કૂલની રહેશે?

સ્કૂલોએ તાત્કાલિક નિર્ણય લઈ લીધો હતો

જે સ્કૂલોને ધમકી મળી હતી તે સ્કૂલોએ તાત્કાલિક નિર્ણય લઈ લીધો હતો. પરંતુ કેન્દ્રીય વિદ્યાલય સરકારી સ્કૂલ હોવાથી કોઈ નિર્ણય લેવાયો નહોતો. ગભરાયેલા વાલીઓ સ્કૂલની બહાર ઉભા રહીને પોતાના બાળકને લેવા માટે આજીજી કરી રહ્યા હતાં. પરંતુ સ્કૂલના પ્રિન્સિપાલે તેમને કહ્યું હતું કે, અહીં એવું કશું થવાનું નથી જેથી તમે ગભરાશો નહીં. સ્કૂલમાં કોઈ અજાણ્યો શખ્સ આવી જશે તો સ્કૂલનો ગાર્ડ પણ તેને વાલી સમજીને પ્રવેશ આપી દેશે. જેથી સ્કૂલ છૂટે પછી જ તમારા બાળકોને અહીંથી લઈ જાઓ. પરંતુ વાલીઓ ડરના માર્યા સ્કૂલની બહાર જ બેસી રહ્યા હતાં. સ્કૂલની આ બેદરકારીને લઈને અનેક સવાલો ઉભા થયાં છે.

આ પણ વાંચોઃ Ahmedabad School Bomb Threat: સ્કૂલોમાં બોમ્બની ધમકી મળતા જ સાયબર ક્રાઈમ એક્શનમાં, અલગ અલગ પ્રકારના ત્રણ મેઈલ મળ્યા

You Might Also Like

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
રાજકોટ

 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર

Editor By Editor 3 hours ago
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?