By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    8 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :SVP હોસ્પિટલે ગયા વર્ષે દર્દી દીઠ 65,566ની 'કમાણી' કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :SVP હોસ્પિટલે ગયા વર્ષે દર્દી દીઠ 65,566ની 'કમાણી' કરી

agragujaratnews
Last updated: 2024/07/25 at 7:00 AM
2 years ago
Share
Ahmedabad :SVP હોસ્પિટલે ગયા વર્ષે દર્દી દીઠ 65,566ની 'કમાણી' કરી
SHARE

  • હોસ્પિટલને 2023-24માં દર્દી દીઠ 91,517ના ખર્ચની સામે 1,57,083 આવક થઈ
  • 2022-23માં એક દર્દી દીઠ 91,383 ખર્ચ થયો હતો, જેની સામે 1,00,543 આવક થઇ હતી
  • ખર્ચ કરતા આવક વધુ હોવા છતાં કેટલાક ડૉક્ટરોના નેગેટિવ વર્તનથી દર્દીઓમાં ભારે નારાજગી, તંત્રની ચુપકીદી

સરદાર વલ્લભભાઇ પટેલ (SVP) હોસ્પિટલમાં વર્ષ 2023-24માં એક દર્દી દીઠ 91,517 ખર્ચ થયો છે. જેની સામે દર્દી દીઠ 1,57,083 આવક થઇ છે. આ વર્ષમાં કુલ 13,0106 દર્દીઓ સામે 119.94 કરોડનો ખર્ચ થયો છે. જેની સામે એક દર્દી દીઠ વર્ષ 2022-23માં 91,383 ખર્ચ થયો હતો.

જેની સામે 1,00,543 આવક થઇ હોવાનો આરટીઆઇમાં હોસ્પિટલ દ્વારા જવાબ અુપાયો છે. ખર્ચની સામે આવક વધુ હોવા છતાં કેટલાક ડોકટરોના નેગેટિવ વર્તનને લઇને દર્દીઓ અને તેઓના પરિવાજનોમાં ભારે નારાજગી રહે છે. આમ છતાં તંત્ર ચૂપકિદી સેવી રહ્યું છે.હોસ્પિટલ દ્વારા આરટીઆઇમાં અપાયેલા જવાબમાં જણાવાયું છેકે, વર્ષ 2021-22માં કુલ 12,278 દર્દીઓ પાછળ કુલ 160.11 કરોડનો ખર્ચ થયો છે. એટલેકે, એક દર્દી પાછળ 1,28,318 ખર્ચ થયો છે અને 2,18,144 આવક થઇ છે. જેની સામે દર્દી દીઠ વર્ષ 2022-23માં ખર્ચ અને આવકમાં ઘટાડો થયો છે. જ્યારે વર્ષ 2023-24માં ખર્ચ વધ્યો છે અને આવક પણ વધી છે. માત્ર 2020-21 માં કુલ 11,451 દર્દીઓની સામે 182.50 કરોડ ખર્ચ થયો હતો અને 241.35 કરોડની આવક થઇ હતી. એટલેકે આ વર્ષમાં એક દર્દી દીઠ 1,59,375 ખર્ચની સામે 2,10,772 આવક થઇ હતી. વર્ષ 2019-20માં 18,764 દર્દીઓ સામે 146.06 કરોડનો ખર્ચ અને 68.17 કરોડ આવક થતાં માત્ર આજ વર્ષમાં આવકમાં ઘટડો જોવા મળી રહ્યો છે.

SVP હોસ્પિટલમાં દર્દી દીઠ ખર્ચની સામે વધુ આવક છતાં દર્દીઓને નાના-મોટી હાલાકી પડતી હોવાની ફરિયાદો ઉઠે છે. કેટલીકવાર ડોકટરો જવાબ આપતાં નથી. ગરીબ દર્દીઓ નાણાં ચૂકવતાં હોવા છતાં સંતોષકારક જવાબ નહીં મળતા ઉચ્ચકક્ષાએ ફરિયાદ પણ કરે છે. પરંતુ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ ફરિયાદો પર પૂરતુ ધ્યાન આપતાં નથી. જેના લીધે ડોકટરોને મોકળુ મેદાન મળી ગયો હોવાનો દર્દીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
રાજકોટ

ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં

Editor By Editor 1 day ago
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?